Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»world’s largest idol of Ganesha ની મુર્તિ ભારતમાં નહી પણ થાઇલેન્ડમાં
    આંતરરાષ્ટ્રીય

    world’s largest idol of Ganesha ની મુર્તિ ભારતમાં નહી પણ થાઇલેન્ડમાં

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Thailand,તા.10

    દેશમાં ગણપતિ ઉત્સવની ઉજવણી ધામધુમથી થઇ રહી છે. ભારત સિવાય પણ ઘણા દેશો છે જ્યાં ગણેશજીની પ્રતિમા છે પરંતૂ તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તાની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહી પરંતૂ થાઇલેન્ડમાં છે.

    વિશ્વની સૌથી ઊંચી ગણેશ પ્રતિમા થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન (Khlong Khuean) શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી છે. 128 ફૂટ ઊંચા તાંબાના ગણેશ માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં પરંતુ તેના મનમોહક દેખાવ માટે પણ જાણીતા છે.

    આ મુર્તિના એક હાથમાં ફણસ, બીજા હાથમાં કેળુ, ત્રીજા હાથમાં શેરડી અને ચોથા હાથમાં કેરી છે. મસ્તક પર કમળનું ફૂલ અને તેની વચ્ચે ઓમ અંકિત છે.

    આ વિશાળ પ્રતિમા ક્યારે અને કેવી રીતે બની?

    દુનિયાની સૌથી મોટી ગણેશજીની મુર્તિ ભારતમાં નહી પણ થાઇલેન્ડમાં 2 - image

    થાઈલેન્ડ ટૂરિઝમ ડિરેક્ટરી અનુસાર, ગણપતિની પ્રતિમા પોલીસ જનરલ સોમચાઈ વાનિચેનીના નેતૃત્વમાં ચાચોએંગસાઓ સ્થાનિક એસોસિએશન ગૃપ દ્વારા બનાવવામાં આવી હતી. આ જૂથના અધ્યક્ષે 2009માં તેનું બાંધકામ શરૂ કર્યું હતુ. ગણપતિની આ મૂર્તિ 854 જુદા જુદા ભાગોને જોડીને બનાવવામાં આવી હતી.

    ચાચોએંગસાઓના ક્લોંગ ખુઆન જિલ્લામાં 40,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તાર પર સ્થાપિત વિશાળ ગણેશ પ્રતિમાને સંરક્ષક કહેવામાં આવે છે. થાઈલેન્ડમાં તે સ્થાનિક જીવનશૈલી અને અર્થતંત્ર સાથે સુમેળભર્યા એકતાના પ્રતીક તરીકે ઊભું હોવાનું માનવામાં આવે છે. આ મુર્તિ દિવ્ય આશીર્વાદનું પ્રતીક છે.થાઈલેન્ડમાં, જ્યાં બૌદ્ધ ધર્મ પ્રબળ ધર્મ છે, ભગવાન ગણેશને એવા દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે લોકોને અવરોધોને દૂર કરવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. થાઈલેન્ડમાં ગણેશ પુજાના મૂળ તે સમય સાથે જોડાયેલી છે જ્યારે બ્રાહ્મણવાદ દક્ષિણપૂર્વ એશિયામાં પ્રવેશ કરી રહ્યો હતો. જેમ જેમ તે વધ્યું તેમ, ભગવાન ગણેશ અહીં જ્ઞાન અને શાણપણના દેવ તરીકે લોકપ્રિય થયા. આ રીતે અહીં આવેલી પરગણપતિની વિશાળ પ્રતિમા કલાનું એક ભવ્ય ઉદાહરણ તો છે જ, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થળ તરીકે પણ વિકસિત થઈ છે. ખલોંગ ખુઆન ગણેશા ઈન્ટરનેશનલ પાર્ક, જ્યાં આ પ્રતિમા આવેલી છે, તેની ગણતરી થાઈલેન્ડમાં એક મુખ્ય તીર્થ સ્થળ તરીકે થાય છે.

    Ganesh-international-Park Lord-Ganesha Thailand world-tallest-Ganesh-statue
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પના ’બિગ બ્યુટીફુલ બિલ’ વિરુદ્ધ એકસ પર મોરચો ખોલ્યો, લખ્યું – ’કિલ ધ બિલ’

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અફઘાન સહિત 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ બંધ

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bali માં ૩ બ્રિટિશ નાગરિકોને કોકેઈનની દાણચોરી કરવા બદલ મૃત્યુદંડ મળશે?

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.