Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શારદીય નવરાત્રીનું મહત્વ: ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

    October 7, 2026

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શારદીય નવરાત્રીનું મહત્વ: ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud
    • Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા: વિપક્ષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ
    ખેલ જગત

    Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 21
    ટીમ ઈન્ડિયાએ ગોલ ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. પરંતુ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલના ફોર્મે ટીમની ચિંતા વધારી દીધી છે. ડાબોડી હાથનો આ બેટ્સમેન છેલ્લી આઠ ઇનિંગ્સમાં 18.38ની એવરેજથી માત્ર 147 રન જ બનાવી શક્યો છે. તે બે વાર ખાતું પણ ખોલી શક્યો નથી.

    આ દરમિયાન 58 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. તેનો ફેવરિટ કટ શોટ અને હથિયાર જ તેની સૌથી મોટી નબળાઈ બની ગયો છે. ફાસ્ટ બોલરો તેને સરળતાથી શિકાર બનાવી રહ્યાં છે.

    કોલંબોમાં 23 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં યશસ્વીએ પોતાની આક્રમકતા પર નિયંત્રણ રાખવું પડશે. યશસ્વી માટે સૌથી જરૂરી એ હશે કે તે પોતાની આક્રમકતા પૂરી રીતે છોડવાને બદલે તેને નિયંત્રિત કરે. શરૂઆતમાં ઓફ સ્ટેમ્પની બહારના બોલને છોડવા, શરીરની નજીક બોલ આવવાની રાહ જોવી અને શોટ રમવા માટે પગનો વધુ સારો ઉપયોગ કરવો તેના માટે મહત્વપૂર્ણ રહેશે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક વાર પીચ પર ટકી જાય પછી ઝડપથી રન બનાવે છે.
    ગોલમાં પણ એ જ મુશ્કેલી જોવા મળી

    ગોલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી 32 રન બનાવીને રન આઉટ થયો હતો. રાહુલ સાથે ગેરસમજના કારણે રન આઉટ થવું તેના માટે નિરાશાજનક રહ્યું. બીજી ઇનિંગમાં તે માત્ર ત્રણ બોલ રમીને ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો.

    ઝડપી બોલર અસિંથા ફર્નાન્ડોના ઓફ સ્ટેમ્પની બહારના બોલ પર તેણે પગ ચલાવ્યા વિના શોટ મારવાનો પ્રયાસ કર્યો. ઉભા-ઉભા શોટ રમવાના પ્રયાસમાં બોલ બેટની નીચેના ભાગમાં લાગીને વિકેટકીપરના હાથમાં ચાલી ગઈ.

    બંને ઇનિંગ્સમાં આઉટ થવાની રીત અલગ હતી. પરંતુ બીજી ઇનિંગમાં ફાસ્ટ બોલરના બહાર જતાં બોલ સામે તેનો શોટ સિલેક્શન ફરી સવાલોના ઘેરામાં રહ્યો. તેનું આઉટ થવું આ જ ટ્રેન્ડનું વધુ એક ઉદાહરણ છે.

    ઇંગ્લેન્ડમાં કટ શોટથી બનાવ્યાં હતાં 239 રન
    યશસ્વીની બેટિંગની ઓળખ તેની આક્રમકતા અને ખાસ કરીને કટ શોટ છે. પરંતુ હવે આ જ હથિયાર તેની નબળાઈ બની ગયું છે. બોલરો તેને આમાં જ ફસાવી રહ્યાં છે. ખાસ કરીને ઝડપી બોલરો સામે શરીરથી દૂર જઈને કટ રમવાના પ્રયાસમાં તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે.

    2025માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ફાસ્ટ બોલરો સામે કટ શોટથી તેણે 239 રન બનાવ્યાં હતાં. આ દરમિયાન આ શોટ પર તે માત્ર ચાર વાર આઉટ થયો હતો. તેનો એવરેજ 73.25 અને સ્ટ્રાઇક રેટ 172.35 રહ્યો હતો.

    સુથાર ફરી બની શકે છે હીરો
    ગોલમાં દસ વિકેટ લઈને જીતના નાયક બનેલાં આંગળીનાં સ્પિનર માનવ સુથાર ફરી ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. અહીં પણ સ્પિનરોનો દબદબો રહ્યો છે. સૌથી વધુ વિકેટ લેનારા ટોચના બે બોલરો શ્રીલંકાના મુરલીધરન (36) અને રંગના હેરાથ (30) છે. ખાસ વાત એ છે કે રંગના પણ ડાબા હાથના આંગળીના સ્પિનર છે.

    Yashasvi Jaiswal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહોકી ટીમની જીત પર Amit Shahએ અભિનંદન પાઠવ્યાં
    Next Article Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે, Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે

    October 5, 2026
    ખેલ જગત

    Aryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો

    October 5, 2026
    ખેલ જગત

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026
    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gillએ ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 18:38
    Categories
    Latest News

    શારદીય નવરાત્રીનું મહત્વ: ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

    October 7, 2026

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શારદીય નવરાત્રીનું મહત્વ: ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

    October 7, 2026

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.