Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું
    • Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો
    • Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત
    • EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે
    • Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર
    • Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે
    • બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI
    • દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘Portable KYC’ વ્યવસ્થા લાગું થઈ શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Malayalam ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા એક્ટરની ફાંસો ખાઈ આત્મહત્યા
    મનોરંજન

    Malayalam ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા એક્ટરની ફાંસો ખાઈ આત્મહત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.16

    મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથનું ગુરૂવારે (11 ડિસેમ્બર) નિધન થયું છે. 30 વર્ષીય એક્ટર કેરળમાં પોતાના ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અખિલ વિશ્વનાથ સનલ કુમાર શશિધરનની ફિલ્મ “ચોલા” માં જોવા મળ્યો હતો, જેને 2019 માં કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તે “ઓપરેશન જાવા” સહિત ઘણી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. એક્ટરના અચાનક મૃત્યુથી અખિલના પરિવાર અને ચાહકો આઘાતમાં છે.

    અખિલના પિતાનો તાજેતરમાં જ અકસ્માત થયો હતો અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે. તેના પિતા, જે એક ઓટો-રિક્ષા ચલાવતા હતા, તેમનો ત્રણ મહિના પહેલા અકસ્માત થયો હતો. એક કારે તેમની રિક્ષાને ટક્કર મારી હતી. ત્યારથી અખિલ વિશ્વનાથના પિતા પથારીવશ છે. તેમની માતા, ગીતા, કોડલી વ્યાપારી એકોપના સમિતિ (વ્યાપરભવન) માં કામ કરે છે.

    અહેવાલ અનુસાર, અખિલ વિશ્વનાથની માતા ગીતા કામ પર જવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેણે તેના દીકરાને ફાંસી પર લટકતો જોયો. અખિલ કોટ્ટલીમાં એક મોબાઈલ ફોનની દુકાનમાં મિકેનિક તરીકે કામ કરતો હતો. જોકે, તેણે થોડા સમય માટે કામ પર જવાનું બંધ કરી દીધું હોવાનું કહેવાય છે.અખિલના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, તપાસ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ તેના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યા છે. અભિનેતાઓ, ક્રૂ સભ્યો અને અખિલ સાથે કામ કરનારા અન્ય લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. દિગ્દર્શક સનલ કુમાર શશિધરને ફેસબુક પર લખ્યું, “અખિલની આત્મહત્યાના સમાચાર હૃદયદ્રાવક છે. તે ગરીબીના ઊંડાણમાંથી ઉગીને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યો. ‘ચોલા’ નામની ફિલ્મ તેમના માટે મલયાલમ સિનેમામાં અભિનેતા તરીકે પ્રવેશવા માટે પૂરતી હતી. પરંતુ એવું ન થયું. તે ફિલ્મ દ્વારા પોતાની પ્રતિભા સાબિત કરનાર યુવાન સહિત ઘણા લોકોની ભવિષ્યની આશાઓ અંધકારમાં ડૂબી ગઈ. મને વિશ્વાસ નથી થતો કે અખિલે આત્મહત્યા કરી. હું જાણું છું કે તે એક એવી ફિલ્મ પર કામ કરવાની તૈયારી કરી રહ્યો હતો જેનું શૂટિંગ તાજેતરમાં શરૂ થવાનું હતું. અખિલ, હું ખૂબ જ દુઃખી છું. મને આ મૃત્યુનું કારણ ખબર નથી, પરંતુ જે લોકોએ તમારી સાથે અનેક લોકોનું ભવિષ્ચ અંધકારમય બનાવ્યું છે, તેમનું લોહી તમારા લોહીમાં છે. તમારી આત્માને શાંતિ મળે. તમારૂ પ્રેમ ભર્યું સ્મિત મને ફરી સ્પર્શે.’

    Akhil Vishwanath Malayalam film industry suicide Young actor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    મનોરંજન

    Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026
    મનોરંજન

    Ranveer and Deepikaની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026
    મનોરંજન

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallaviએ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026
    મનોરંજન

    Manoj Bajpayeeની ભુલથી Allu Arjunને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026
    મનોરંજન

    ‘Dhurandhar’ની સફળતા બાદ ફરી હાથ મિલાવશે Ranveersingh અને Aditya Dhar

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026

    Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.