Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો
    અમદાવાદ

    Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026Updated:September 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૪ વર્ષીય ચાલકને નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર જપ્ત કરી હતી

    Ahmedabad,તા.૨૬

    સોશિયલ મીડિયામાં લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની ઘેલછામાં જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મૂકી સ્ટંટબાજી કરતા અસામાજિકતત્ત્વો સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં પોર્શ કાર પુરપાટ ઝડપે અને જોખમી રીતે દોડાવી હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ કરનાર ૨૪ વર્ષીય ચાલકને નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર જપ્ત કરી હતી. ૧૦૦થી વધુની સ્પીડે કાર ચલાવવા મામલે એક યુવકની અરજીના આધારે નવરંગપુરા પોલીસે કાર્યવાહી કરી. નોંધનીય છે કે, આ જ કાર ૩૦૦ની સ્પીડમાં દોડતી હોવાનો અન્ય એક વીડિયો પણ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    આ ઘટના ત્યારે બની જ્યારે શ્રેયાંશ નામનો એક યુવક ૐઝ્રય્ હોસ્પિટલથી લો ગાર્ડન તરફ જઈ રહ્યો હતો. તેવામાં અચાનક પાછળથી પૂરઝડપે આવેલી પોર્શ કારે ઓવરટેક કરતા શ્રેયાંશને અકસ્માતનો ડર લાગ્યો હતો. સદનસીબે આ સ્પીડમાં જતી કારનો સમગ્ર વીડિયો શ્રેયાંશની ગાડીના ડેસકેમમાં કેદ થઈ ગયો હતો. આ વીડિયો પુરાવા તરીકે રજૂ કરી તેણે પોલીસમાં અરજી આપી હતી. બે દિવસ બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નવરંગપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને કારના નંબરના આધારે માલિકની પૂછપરછ કરી બેદરકારીભર્યા ડ્રાઇવિંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી પરથી પોર્શ કાર બેફામ ઝડપે દોડાવવાનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પોર્શ કારચાલકે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકાયા તે રીતે ૐઝ્રય્ હોસ્પિટલ તરફથી નવરંગપુરા તરફ અત્યંત બેદરકારી અને જોખમી રીતે દોડાવી હતી.

    અરજી દાખલ થયા બાદ કાર ચલાવનાર યુવકે અરજદાર શ્રેયાંશનો સંપર્ક સાધ્યો હતો. ફોન પર તેણે પોતે પાયલોટ હોવાની ઓળખ આપી હતી અને તે સમયે કાર ૧૧૦ની સ્પીડે ચલાવી હોવાની કબૂલાત પણ કરી હતી. એટલું જ નહીં, તેણે શ્રેયાંશ પર પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ભારે દબાણ પણ કર્યું હતું. પરંતુ ગંભીર અકસ્માત સર્જાતા પહેલા જ પોલીસે સતર્કતા દાખવી કાર્યવાહી કરી છે. હવામાં પ્લેન ઉડાવનાર આ પાયલોટ રોડ પર પણ પ્લેનની ઝડપે કાર ચલાવતો હોય તેવા વાઈરલ થયેલા અન્ય ૩૦૦ની સ્પીડ વાળા વીડિયો અંગે પણ પોલીસ તપાસ શરૂ કરી છે.આ વાઈરલ વીડિયો પોલીસના ધ્યાને આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ અને લો ગાર્ડન પોલીસ ચોકીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ ચકાસતાં ઘટના ૨૨ ઓગસ્ટની હોવાનું જણાયું હતું.

    તપાસ દરમિયાન કારચાલક ગાંધીનગર જિલ્લાના લિંબડીયા વિસ્તારમાં રહેતો મોહમ્મદ અકરન હોવાનું ખુલ્યું હતું. નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ મોહમ્મદ અકરનની અટકાયત કરી તેને પોર્શ કાર સાથે પોલીસ મથકે બોલાવાયો હતો.આ અંગે નવરંગપુરા પોલીસે જાહેર રોડ પર બેદરકારી અને જોખમી રીતે વાહન ચલાવવા મામલે ભારતીય ન્યાય સંહિતા(મ્દ્ગજી)ની સંબંધિત કલમો તેમજ મોટર વાહન કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે સ્ટંટબાજીમાં વપરાયેલી કિંમતી પોર્શ કારને પણ જપ્ત કરી લીધી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article27 ઓગસ્ટનું પંચાંગ
    Next Article Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ

    September 15, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 05:26
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.