Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»આખરે Harshit Rana ના વિવાદ પર ગંભીરે મૌન તોડયું
    ખેલ જગત

    આખરે Harshit Rana ના વિવાદ પર ગંભીરે મૌન તોડયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.03

      ભારતીય ક્રિકેટ ટીમે 5 મી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 150 રનનાં મોટા માર્જિનથી હરાવીને સિરીઝ 4-1 થી નામે કરી છે. આ મેચમાં અભિષેક શર્માએ ભારતીય ટીમ તરફથી એક તેજસ્વી સદી ફટકારી હતી. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની આ શ્રેણીમાં આઇસીસીના લાઈક ફોર લાઈક અવેજી પર ઘણી ચર્ચા થઈ હતી. 

    આ શ્રેણીની ચોથી મેચમાં, શિવમ દુબેને હેલ્મેટમાં બોલ લાગ્યાં બાદ તેની અવેજીમાં હર્ષિત રાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં, ત્યારબાદ ઘણો બધો વિવાદ થયો હતો. હવે ભારતીય ટીમનાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરએ પણ આ બાબતે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે.

    પુણેમાં રમવામાં આવેલાં ચોથા ટી-20 માં, ભારતીય ટીમે કન્વર્ઝન અવેજી તરીકે હર્ષિત રાણાને મેદાનમાં ઉતાર્યો કે તરત જ ઇંગ્લેન્ડનાં કેપ્ટન જોસ બટલર ખૂબ ગુસ્સે થઈ ગયાં હતાં.  આવી સ્થિતિમાં, 5 મી ટી-20 પછી, જ્યારે કેવિન પીટરસને ગૌતમ ગંભીર સાથે વાતચીત દરમિયાન પૂછ્યું, ત્યારે અવેજી પર તેમનો અભિપ્રાય શું છે. 

    તો ગંભીરે આ બાબતને મજાકમાં ઉડાવી દીધી અને કહ્યું કે આજે શિવમ દુબે જરૂર ચાર ઓવર ફેંકી હોત. 5 મી ટી-20 માં, શિવમ દુબેએ 2 ઓવરની બોલિંગ કરી અને આ સમય દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી.

    હકીકતમાં, ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન શિવમ દુબેને માથામાં ઈજા થઈ હતી.  શિવમ દુબેની ઈજા ખૂબ ગંભીર હતી, તેથી તે ફિલ્ડિંગ સમયે મેદાન પર ઉતર્યો ન હતો. આવી સ્થિતિમાં અવેજી ખેલાડી મુજબ, ટીમ ઇન્ડિયા શિવમ દુબેને બદલે બીજા ખેલાડીને મેદાનમાં લઈ શકે છે. તે અહીં જ ગૌતમ ગંભીરે તેનો દાવ રમ્યો અને હર્ષિત રાણાને મેદાનમાં ઉતાર્યો હતો.

    જો કે, હર્ષિત એક ઝડપી બોલર છે, જ્યારે શિવમ દુબે એક બેટ્સમેન હતો. આવી સ્થિતિમાં, તેની જગ્યાએ ટીમ ઈન્ડિયા સાથે રમનદીપ સિંહનો વિકલ્પ પણ હતો, પરંતુ ગૌતમ ગંભીરે હર્ષિત રાણાને મેદાનમાં લેવાનું નક્કી કર્યું જે સંપૂર્ણપણે સાચું સાબિત થયું. મેચમાં 4 ઓવરમાં હર્ષિતે 33 રન આપી 3 વિકેટો લીધી હતી.

    Harshit Rana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.