Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»આવી આશા નહોતી…: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો Rohit Sharma, આ બે ખેલાડીઓના કર્યા વખાણ
    ખેલ જગત

    આવી આશા નહોતી…: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો Rohit Sharma, આ બે ખેલાડીઓના કર્યા વખાણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 21, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangalore,તા.21

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતમાં આ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે સન 1988માં જ્હોન રાઈટની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 

    પહેલી ઇનિંગમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન

    ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 46 રન જ કરી શકી હતી. જેની સામે ન્યુઝીલેન્ડે 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી લીધી હતી. જો કે બીજી ઇનિંગમાં ભારતીય ટીમે વાપસી કરતા 460નો સ્કોર બનાવ્યો હતો. અને ભારતે 106 રનની લીડ મેળવીને ન્યૂઝીલેન્ડ સામે 107 રનનો નાનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 110 રન કરી મેચ જીતી લીધી હતી

    અમને અમારા પ્રયાસ પર ગર્વ

    કેપ્ટન રોહિત શર્માએ આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં શરમજનક બેટિંગને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. રોહિતે કહ્યું, ‘બીજી ઇનિંગમાં અમે બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ અમે પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરી શક્યા ન હતા. જેની અમને આશા ન હતી. તેથી અમને ખબર હતી કે આગળ શું થવાનું છે. અમુક જ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા હતા. જ્યારે તમે 350 રનથી પાછળ હોવ ત્યારે તમે તેના વિશે વધુ વિચારી શકતા નથી, ફક્ત બોલ અને બેટિંગ જ અજર સામે હોય છે. કેટલીક ભાગીદારી જોવાનું ખરેખર રોમાંચક હતું. અમે સરળતાથી આઉટ થઈ શક્યા હોત, પરંતુ અમને અમારા પ્રયાસ પર ગર્વ છે.’

    અમે જવાબ આપવામાં નિષ્ફળ ગયા

    રિષભ પંત અને સરફરાઝ ખાનને લઈને રોહિતે કહ્યું હતું કે, ‘જયારે તે બંને બેટિંગ કરતા હોય છે ત્યારે દરેક સીટ ઓર બેસીને તેમણે જોવા આતુર હોય છે. રિષભે અમુક બોલ છોડી દીધા હતા અને પછીથી સારા શોટ રમ્યા હતા. સરફરાઝે પણ ઘણી પરિપક્વતા દેખાડી હતી. મેં મારી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે જાણતા હતા કે શરૂઆતમાં મુશ્કેલી થશે, પરંતુ અમે 46 રનમાં ઓલઆઉટ થઇ ગયા તેની આશા ન હતી. ન્યૂઝીલેન્ડે સારી બોલિંગ કરી અને અમે તેનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા. અમને ખબર હતી કે શરૂઆતમાં હવામાન કેવું રહેશે. વાદળછાયું રહેશે તે અમને ખબર હતી. ન્યૂઝીલેન્ડે ખૂબ જ સારી બોલિંગ કરી અને અમારા બેટના દરેક ખૂણાને પડકાર્યો હતો, પરંતુ અમે જવાબ આપવામાં નિષ્ફળ ગયા. અમે આને હકારાત્મકતા લઈશું અને આગળ વધીશું.’   

    ભારત 2012થી અત્યાર સુધી ઘરઆંગણે હાર્યું નથી

    રોહિતે પુનરાગમનને લઈને જણાવ્યું હતું કે, ‘આવી મેચો થતી રહેતી હોય છે. અમે હવે આગળ વધીશું. અમે ઈંગ્લેન્ડ સામે એક મેચ હારી અને પછી ચાર મેચ જીતી હતી. અમે જાણીએ છીએ કે અમારામાંના દરેક પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે.’  અગાઉ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પહેલી મેચ હારી ગઈ હતી. ત્યારબાદ ટીમે જોરદાર વાપસી કરી અને સીરિઝ પોતાના નામે કરી હતી. ભારત 2012થી અત્યાર સુધી ઘરઆંગણે એકપણ ટેસ્ટ સીરિઝ હાર્યું નથી. ટીમે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી છે.

    IND-Vs-NZ rohit-sharma Test-Match
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Prabhasimran Singh યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગનો શ્રેય આપ્યો, મેચ પછી એક મોટો ખુલાસો કર્યો

    April 17, 2026
    ખેલ જગત

    Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026
    ખેલ જગત

    Gujarat Titans સ્પિનરને બદલે ફાસ્ટ બોલરો પર ફોકસ કરશે

    April 17, 2026
    ખેલ જગત

    De Kockની સદી પર પ્રભસિમરન – શ્રેયસની ઇનિંગ ભારે પડી: મુંબઈ સામે પંજાબની જીત

    April 17, 2026
    ખેલ જગત

    SRH સામેની મેચ પહેલા સંકેતો મળ્યા: CSK બસમાં ચઢતો જોવા મળ્યો Dhoni

    April 17, 2026
    ખેલ જગત

    પંજાબ સામેની મેચમાં Rohit Sharma કેમ ન રમ્યો? હજુ વાપસી અનિશ્ચિત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.