Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

    April 30, 2026

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    • 43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ
    • Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ
    • સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ
    • Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત
    • High Court Video Conference `હેક’ થઈ : સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો
    • PM મોદી 11 મેએ સૌરાષ્ટ્રમાં : સોમનાથના દર્શન કરશે,ગુજરાત પ્રવાસમાં ત્રણ શહેરોની મુલાકાત લેશે
    • નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»ભૂલથી પણ તમારી મેકઅપ કિટ કોઈ સાથે શેર ન કરશો, થઇ શકે છે skin problems
    લાઈફ સ્ટાઇલ

    ભૂલથી પણ તમારી મેકઅપ કિટ કોઈ સાથે શેર ન કરશો, થઇ શકે છે skin problems

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેકઅપ કરતી વખતે, તમે ઘણીવાર જોયું હશે કે લોકો એક જ બ્રશથી દરેક વ્યક્તિને ટચઅપ કરી દેવામાં આવે છે. તેમજ મેકઅપ બ્રશ કે મેકઅપ કીટ આપણે અન્ય સાથે શેર કરીએ છીએ, જે યોગ્ય નથી. શેર કરવું એ સારી બાબત છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે શેર કરવામાં આવે તો બીમારી થઈ શકે છે. મેકઅપ કીટ શેર કરવાથી ક્યારેક સ્કિન પ્રોબ્લેમ્સનો પણ સામનો કરવો પડી શકે છે. 

    જેના કારણે આંખમાં ઈન્ફેક્શન, સ્કિન પ્રોબ્લેમ, હોઠ પર પિમ્પલ્સ અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એવામાં જાણીએ કે અન્ય શું નુકસાન થઈ શકે છે.

    ઈન્ફેક્શનનો ખતરો 

    મેકઅપ શેર કરવાથી ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. જેમ કે કાજળ શેર કરવાથી આંખનું ઇન્ફેક્શન કે મેકઅપ બ્રશ શેર કરવાથી સ્કિન ઇન્ફેક્શન જે મેકઅપ શેરિંગના કારણે ઝડપથી થઇ શકે છે. 

    હોઠ પર ફોલ્લીઓ

    જો તમે લિપસ્ટિક શેર કરો છો, તો તમારા હોઠ પર ઈન્ફેક્શન લાગી શકે છે. ઉદાહરણ તરીકે, તમારા હોઠ પર ફોલ્લીઓ થઇ શકે છે. આ સિવાય હોઠની આસપાસની ત્વચાને પણ અસર થઈ શકે છે જે ગંભીર સ્વરૂપ લઈ શકે છે.

    ચામડીના રોગો

    મસાઓ અથવા કોઈપણ ફંગલ ઈન્ફેક્શન મેકઅપ દ્વારા ઝડપથી ફેલાય છે. આ સિવાય, શેરિંગનો ખતરો એ છે કે તમને ખબર નથી કે તમારા સિવાય અન્ય કોની સાથે પ્રોડક્ટ્સ શેર કરવામાં આવી છે. એવામાં તમે પ્રોડક્ટની સાથે બેક્ટેરિયા અને અને ફંગલ પણ શેર કરો છો અને કોઈપણ કારણ વિના ઘણી સમસ્યાઓનો શિકાર બની શકો છો.

    એલર્જી

    લિપસ્ટિક, બ્રશ, મસ્કરા જેવી મેકઅપ પ્રોડક્ટ્સ શેર કરવાથી તમારી સ્કિન અને હોઠ પર એલર્જી થઈ શકે છે. જેમ કે બર્નિંગ, ખંજવાળ આવવી અને દુખાવો થવો, તેથી તમારી મેકઅપ કીટ કોઈની સાથે શેર ન કરવાનો પ્રયાસ કરો.

    આ બાબતો ધ્યાનમાં રાખો

    જો તમે તમારી મેકઅપ કીટ શેર કરો છો, તો તેનો ઉપયોગ કરતા પહેલા બ્રશ અને સ્પોન્જને સારી રીતે સાફ કરો.

    – તેમજ જો કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનું ઇન્ફેકશન છે, તો તેની સાથે મેકઅપ કીટ ક્યારેય શેર ન કરો.

    – બને ત્યાં સુધી લિપસ્ટિક અને કાજલ શેર કરવાનું ટાળો.

    – જો તમે પેન્સિલ કાજલ કોઈની સાથે શેર કરી રહ્યા છો, તો તેમના ઉપયોગ કર્યા પછી તેને શાર્પ કરો.

    skin problems
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    હેલ્થ

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026
    રાષ્ટ્રીય

    તમારા સ્પોર્ટસવેર તમારા આરોગ્ય માટે જોખમી

    April 15, 2026
    હેલ્થ

    ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન

    April 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

    April 30, 2026

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026

    Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026

    High Court Video Conference `હેક’ થઈ : સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

    April 30, 2026

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.