Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»મહિલાઓના પોશાકમાં Dupatta
    મહિલા વિશેષ

    મહિલાઓના પોશાકમાં Dupatta

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહિલાઓના  પોશાકમાં  દુપટ્ટાનું   સ્થાન અનેરું  છે  કેમ કે દુપટ્ટો  આખા પોશાકને  એક નવો ઓપ  આપે છે,  સ્ટાઈલ  આપે છે.  પણ આટલું જ નહીં, દુપટ્ટો  તો તેને ધારણ  કરનારી યુવતી અને મહિલાના સૌંદર્યને  પણ અનેરી  ભાત આપે છે,  વધુ દિલચસ્પ બનાવે છે.  હા, આ માટે મહિલા-યુવતીઓમાં તેને વધુ સારી રીતે  પહેરતા આવડી  જાય છો, સમગ્ર ડ્રેસના લુકને એક સરસ લુક આપી શકાય.  જો આ વાત માનવામાં આવે તો દુપટ્ટા  ડ્રેપિંગની  અહીં અપાયેલી  બહેતરીન  સ્ટાઈલ  જરૂર અજમાવી લેજો.

    એ તો તદ્ન   સાચું અને  સહજ  છે કે દુપટ્ટા  ખાસ કરીને લુક ફિક્સરનું  કામ  કરે છે.  એવું એટલા માટે  કેમ કે ડ્રેસ  ભલેને બહુત  મામુલી  હોય, પણ આ દુપટ્ટા  તમારા લુકને  પરફેક્ટ  બનાવી જદે છે.  પછી મહેફિલમાં  બધાની નજર તમારા પર જ હોય છે. આવું ત્યારે  અને વધુ થાય છે  જ્યારે આ દુપટ્ટાને  બિલકુલ અનોખી રીતે  પહેરવામાં આવે.  કોઈકવાર   તેને માત્ર  ખભા પર નાખવાને  બદલે અનોખી સ્ટાઈલમાં   ડ્રેપ કરીને જુઓ.  તમે આ  એક કપડાંની  મહત્ત્વ સમજી  જશો અને   અમારી વાતને પણ  સાચી તો માની જ લેશો.  પણ તમે અનોખી  સ્ટાઈલ  કહેશો કોેને?  આનો  ઉત્તર  અમારી પાસે છે અમે કેટલીક  અનોખી અને નવી ડ્રેપિંગ  લઈ આવ્યા છીએ.  એના પર એક નજર નાખો અને અજમાવો પણ!  આ વાત તમારા   લુકનોે  ૧૦૦માંથી  ૧૦૦ નંબર  આપશે.  ચાલો,  તો આના પર એક નજર નાંખી દઈએ.

    દુપટ્ટા  સાથે  બેલ્ટ

    બેલ્ટનો  ઉપયોગ  ટ્રેડિશનલ  વસ્ત્રો સાથે ખૂબ સારા એવા  પ્રમાણમાં થઈ  રહ્યો  છે.વાસ્તવમાં  પહેલા આવું  સાડી સાથે જ થતું હતું, પણ હવે  દુપટ્ટા  પણ આમાં  સામેલ થઈ ગયા છે. દુપટ્ટા પહેરવાની   સ્ટાઈલ  તમારા લુકને  કલાકો  સુધી  મેઈન્ટેન  રાખે છે.  આ સ્ટાઈલ  માટે દુપટ્ટાની  પ્લીટ્સ બનાવીને એક ખભા પર રાખો.  એક  છેડો  પાછળ અને એક છેડો  આગળ ભણી હશે.  હવે આગળ તરફના દુપટ્ટાને કવર  કરતો  બેલ્ટ લગાવી દો.

    ટ્રાઇંગલર પ્લીટ્સ વાળો  દુપટ્ટો  

    આ સ્ટાઈલ  તમને સરળ અને બેલેન્સ   લાગશે.  આમાં દુપટ્ટો ખભાથી  થઈને સ્કર્ટમાં  પાછળ બાજુ  પીન કરવામાં આવે છે.  એક ફેશનલિસ્ટ જણાવે  છે કે  આ સાથે જ પાછળ  જતો દુપટ્ટાના  હિસ્સામાં  ટ્રાઇંગલર  પ્લીટ્સ  આપવામાં આવે છે, જેની સાથે દુપટ્ટામાં એક અનોખી  ડિઝાઈન બનીજાય છે. આમાં બેવ્ટનો ઉપયોગ કરવો પણ  લુકમાં ચાર ચાંદ લગાવી દે છે.

    શાલ સ્ટાઈલ  દુપટ્ટો

    દુપટ્ટા  પહેરવાની  આ સ્ટાઈલમાં  તેને શાલની  જેમ  નાંખવામાં  આવે છે. તેને પહેરવાની  સ્ટાઈલ  સાવ સરળ  છે. તેમાં  દુપટ્ટાને એક  ખભા પર  રાખીને  પછી બીજા  છેડેને સામેથી લાવીને તે  જે ખભા પર રાખવામાં આવે છે.  આમાં મેસી લુક આવે છે,  પણ આ  લુક સ્ટાઈલ   પણ સાથે  લાવે છે અને તમે  પારંપારિક  અંદાજથી   તદ્ન સાવ  ભિન્ન  ભાસે  છે.

    કેપ જેવો દુપટ્ટો

    આ  સ્ટાઈલમાં   દુપટ્ટાને કેપની  જેમ ઓઢવામાં આવે છે  જેમાં તમારે  પાછળ  બાજુથી  દુપટ્ટાને  તમારે બંને ખભા પર નાંખવાનો હોય છે.  તમે તેને પીનઅપ કરી લેશો  તો સ્ટાઈલ   બીજી વાર બગડશે  નહીં. આ  સ્ટાઈલ તદ્ન  અલગ લાગે છે અને તેની સાથે બ્લાઉઝનો  પૂરો  લુક  સામે આવી જાય છે. જો તમારું બ્લાઉઝ  પર કોઈક  ડિઝાઈન,   પેઈન્ટિંગ  કે પેટર્ન હોય તો તમારે એ સ્ટાઈલથી  જ દુપટ્ટો  ઓઢવો  જોઈએ.

    હાથ અને  ખભાને  સજાવતો  દુપટ્ટો

    આ  સ્ટાઈલમાં  દુપટ્ટો  ડાબા ખભે અને  જમણા  હાથની  વચ્ચે   હોય છે દુપટ્ટો અને  ખૂબ જ સ્ટાઈસ્ટ  લાગે છે. તેને પહેરવું  કંઈ મુશ્કેલ નથી  હોતું.  એટલું જ નહીં. તેને સંભાળવો  પર  સરળ  હોય છે.  આ એવી સ્ટાઈલ   હોય છે જે  ત્યાં સુધી તો જરૂર પહેરવો  જ જોઈએ જ્યાં સુધી  કોઈ પણ તેને સ્ટાઈલ ન સમજે.  આ સેફ  સાઈડ પેટર્ન છે.  જે ખાસ કરીને બધા પર સારી લાગે છે.

    બે  દુપટ્ટાવાળી  આસાન સ્ટાઈલ

    દુપટ્ટા  ઓઢવાની આ સ્ટાઈલ   સરળ પણ છ અને  દેખાવમાં પણ તે ખૂબ સુંદર લાગે  છે.  જો તમારી પાસે  લગ્નના સમયનો  બે દુપટ્ટાવાળા  લહેંઘા  હોય તો પછી  સ્ટાઈલ  કરીને તમે આજ  લહેંગા  બીજા કોઈ પ્રસંગે જરૂર પહેરી શકો છો.  આ માટે એક દુપટ્ટાને   પ્લીટ બનાવીને એક ખભા પર નાખી દો. જો  તેને જમણાં ખભા પર નાંખશો તો એ ખૂબ જ સરસ લાગશે. 

    માથેથી  શરૂ થતી સ્ટાઈલ 

    હા, આ દુપટ્ટાની  સ્ટાઈલ  માથેથી  શરૂ થાય છે કેમ કે આમ દુપટ્ટાનેસૌથી પહેલા માથા પર રાખવામાં આવે છે એ પછી તેને બંને ખભા પર  સજાવવામાં આવે છે. આ  પછી  તેને હાથોમાં ફસાવીને બહાર  તરફ લેવામાં આવે છે. આમાં દુપટ્ટો   પર કરાયેલા  સંપૂર્ણ  કામ નજરે પડે  છે. તેના કલર,  સ્ટાઈલ અને પેચવર્ક વગેરે બધુ ખૂબ જ સારી રીતે  નજરે પડે  છે  અને પરિણીત  યુવતીઓ માટે બેસ્ટ  કહેવામાં આવે છે.  આથી તેના માટે આવો દુપટ્ટો  પહેરવો જ સારું રહેશે.

    જૂની પેટર્ન  નવી સ્ટાઈલ 

    દુપટ્ટાની  આ સ્ટાઈલમાં  જૂની અને નવી સ્ટાઈલનો કોમ્બો  છે. વાસ્તવમાં  પહેલા દુપટ્ટાના એક છેડાને હાથ પર બાંધવાનું ચલણ અત્યારે પણ તમારે એ જ  કરવાનું  છે, પણ પૂરેપૂરી  રીતે નહીં.  બીજા  છેડાને બીજા  ખભા પર પ્લીટ  બનાવીને નાખવાનો  છે અને એ પહેલાં  છેડાને  હાથની કલાઈ  સાથે  બાંધવાનો છે. આ દુપટ્ટા  સ્ટાઈલ પોતાની જગ્યાથી  હલતી જ નથી.  તમે પાર્ટીમાં  ડાન્સ પણ  આસાનીથી   કરો એ  પોતાની જગ્યાએથી  જરાય  નહીં હલે.

    Dupatta in women
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.