Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત
    • ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા
    • Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
    • Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો
    • Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા
    • Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા
    • Junagadh : વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો
    • Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»‘યાર, આને આઉટ કોણ કરશે, હું બોલિંગ કરવા આવું કે’ Rohit ની વધુ એક વાતચીત સ્ટમ્પ માઈકમાં કેદ
    ખેલ જગત

    ‘યાર, આને આઉટ કોણ કરશે, હું બોલિંગ કરવા આવું કે’ Rohit ની વધુ એક વાતચીત સ્ટમ્પ માઈકમાં કેદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Melbourne,તા.27

    ઓસ્ટ્રેલિયા સાથે રમાઈ રહેલી બોક્સિંગ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 474 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કંઈક એવું કહ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    રોહિત શર્માનો વીડિયો વાયરલ 

    ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ તેના ફની સ્વભાવ માટે જાણીતા છે. જ્યારે તે કોઈ પણ સવાલનો જવાબ પોતાની સ્ટાઈલમાં આપે છે તો ચાહકોને તે ખૂબ જ પસંદ આવે છે. મેદાન પર પણ તે આવી પ્રતિક્રિયાઓ આપે છે જે ખૂબ વાયરલ થાય છે. હવે મેલબોર્નમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હસીને હસી પડશો. તે રવિન્દ્ર જાડેજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે રમૂજી ટિપ્પણીઓ કરી હતી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, ‘યાર, આને આઉટ કોણ કરશે, હું બોલિંગ કરવા આવું કે’ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    રોહિત શર્મા 3 રન બનાવીને આઉટ 

    મેલબોર્ન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને 474 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતર્યું હતું. છેલ્લી બે મેચોથી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહેલો રોહિત શર્મા આ મેચમાં ઓપનિંગમાં આવ્યા હતા. પરંતુ, તે આવતાની સાથે જ બીજી ઓવરમાં માત્ર 3 રન બનાવીને પેટ કમિન્સના બોલ પર તેની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને પહેલો ઝટકો રોહિતના રૂપમાં 8/1ના સ્કોર પર લાગ્યો હતો.

    cricketer Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    MIએ આઠમાંથી ફક્ત બે મેચ જીતી, આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrahનું ખરાબ ફોર્મ

    May 1, 2026
    ખેલ જગત

    Bhuvneshwar Kumar T20 ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026
    ખેલ જગત

    આ વર્ષે Sameer Rizviએ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026
    ખેલ જગત

    Virat Kohliએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી

    May 1, 2026
    ખેલ જગત

    Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો

    May 1, 2026
    ખેલ જગત

    Olympic કરતા Football World Cupમાં ડબલ ધનવર્ષા

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026

    Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026

    Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026

    Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.