Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»શિયાળામાં પણ હોઠને આપો મખમલી સ્પર્શ
    મહિલા વિશેષ

    શિયાળામાં પણ હોઠને આપો મખમલી સ્પર્શ

    Vikram RavalBy Vikram RavalJanuary 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિયાળાએ દરવાજે દસ્તક દઈ દીધી છે. તેથી આપણી ત્વચા પર પણ તેની અસર અચૂક પડવાની. ખાસ કરીને ચહેરાના આકર્ષણના કેન્દ્ર સમા અધર પર.

    ઠંડી શરૂ થતાંવેંત આપણા નાજુક-નરમ-મુલાયમ હોઠ સૌથી પહેલા ફાટે છે. ફાટેલા હોઠ ખેંચાય, તેમાંથી લોહીની ટશરો ફૂટે અને સમગ્ર ચહેરાનો દેખાવ એવો લાગે જાણે આપણે એકદમ ઉદાસ હોઈએ. પરંતુ આવું કાંઈ ન બને એટલા માટે ઓષ્ટની કાળજી કરવાનું શરૂ કરી દો. તેને સતત મોઈશ્ચરાઈઝ કરતાં રહો, અધરને મોઈશ્ચરાઈઝ કરવામાં લિપ બામ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને તમે ચાહો તો લિપ બામ ઘરમાં જ બનાવી શકો છો. ઘરમાં લિપ બામ બનાવવામાં સૌથી જરૂરી વસ્તુ છે બી વેક્સ, એટલે કે મધુ મીણ, આ મીણ બજારમાં આસાનીથી મળી રહે છે. વિવિધ પ્રકારના લિપ બામ બનાવવાની જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે…,

    જોજોબા લિપ બામ

    એક બાઉલમાં બે ટીસ્પૂન બી વેક્સ અને સવા બે ટીસ્પૂન જોજોબા ઓઈલ ભેળવીને ત્રણથી ચાર મિનિટ સુધી ગરમ કરો. હવે તેને આંચ પરથી ઉતારીને તેમાં  એક ટીસ્પૂન ગ્રેપફ્રુટ એસેન્શિયલ ઓઈલ નાખો. આ મિશ્રણને એક નાના કંટેનરમાં નાખીને લગભગ અડધા કલાક સુધી ઠંડુ થવા દો. આ બામ હોઠ પર લગાવીને શિયાળામાં પણ તમારા અધરને નરમ મુલાયમ બનાવી રાખો.

    પિપરમિન્ટ લિપ બામ

    એક બાઉલમાં બે ટીસ્પૂન વેક્સ અને સાત ટીસ્પૂન બદામનું તેલ નાખીને ઓગાળી લો.  આંચ પરથી ઉતાર્યા પછી તેમાં એક ટીસ્પૂન મધ ભેળવો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં એક ટીસ્પૂન પિપરમિન્ટ એસેન્શિયલ ઓઈલ નાખીને તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને એક કન્ટેનરમાં નાખી દો અને તેનો નિયમિત ઉપયોગ કરો.

    લેમન લિપ બામ

    બાઉલમાં એક ટીસ્પૂન બી વેક્સ ઓગાળી લો. તેમાં દોઢ ટીસ્પૂન લીંબુનો રસ અને અડધું ટીસ્પૂન પેટ્રોલિયમ જેલી ભેળવો. તેને સારી રીતે મિક્સ કરીને કંટેનરમાં નાખીને મૂકી રાખો અને જરૂર પડયે તેનો ઉપયોગ કરો.

    કોકોનટ લિપ બામ

    કોકોનટ લિપ બામ બનાવવા માટે બે ટીસ્પૂન બી વેક્સ અને બે ટીસ્પૂન જોજોબા ઓઈલ મિક્સ કરીને ઓગાળી લો. આંચ પરથી ઉતાર્યા પછી તેમાં એક ટીસ્પૂન કોપરેલ તેલ ભેળવો. આ ગરમ મિશ્રણને જ એક કંટેનરમાં નાખી દો. ઠંડુ પડયા પછી ઉપયોગમાં લો.

    હની લિપ બામ

    આ લિપ બામ બનાવવા એક બાઉલમાં અડધું ટીસ્પૂન બી વેક્સ પીગળાવો. આંચ પરથી ઉતારીને તેમાં અડધું ટીસ્પૂન મધ અને ત્રણથી ચાર ટીપાં ઓરેન્જ એસેન્શિયલ ઓઈલ નાખીને મિક્સ કરો. તેમાં વિટામીન ‘ઈ’ની એક કેપ્સુલ ફોડીને ભેળવી દો. આ મિશ્રણ કંટેનરમાં નાખી દો.  નિયમિત રીતે તેને હોઠ પર લગાવતા રહો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.