કુવાડવા રોડ, થોરાળા, આજીડેમ, પ્રદ્યુમન નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવિયા, ભક્તિનગર, એ ડિવિઝન, દ્વારા કડક કાર્યવાહી
Rajkotતા.14
સ્થાનિક ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાખોરી અટકાવવા, બુટલેગર, વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી સૂચનાઓ ધ્યાને લેતા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરતા 15શખ્સો ડમડમ હાલત પકડાતા તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાખોરી અટકાવવા માટે નાઈટ કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ હાથ કરવા સૂચનાઓને ધ્યાને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા નાઈટ કોમ્બિંગમાં કુવાડવા પોલીસ સ્ટેશન દ્વારા આણંદ પર નવાગામ ના ઢોરા પાસે રહેતો ભરતભાઈ જાદવભાઈ સાબરીયા ઉંમર વર્ષ 31 વાળા ને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા રાજમોતી મીલ પાસેથી કિશાનપરા પરા શેરી નંબર ત્રણમાં રહેતો વિપુલભાઈ હિંમતભાઈ બાબરીયા ઉંમર વર્ષ 40 વર્ષીય શખ્શને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા ચોકડી પાસે થી સાગર નગર શેરી નંબર ત્રણ માં રહેતો પાર્થ કુમાર રમણીકભાઈ કાલાવડીયા ઉંમર વર્ષ 35 ને અટકાવતા પીધેલી હાલતમાં ઝડપાયો હતો પ્રદ્યુમન પોલીસ સ્ટેશન દ્વારા ગાયકવાડી શેરી નંબર 4 પાસેથી પરસાણા નગર શેરી નંબર 13 માં રહેતો રાજેશભાઈ મનહરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 53 ને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને સિંધી કોલોની માં રહેતો જિતેન્દ્રબિન રાછાબિન ઉંમર વર્ષ 45 ને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને રેલ નગર સંતોષી નગરમાંથી સંતોષી નગરમાં રહેતો મહેશભાઈ બાબુભાઈ સરવૈયા ઉંમર વર્ષ 35 વાળાને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા બજરંગવાળી ચોકી પાસેથી હનુમાન મઢી પાસે રહેતો ગૌરવભાઈ ભગુભાઈ રાઠોડ ઉમર વર્ષ 42 ને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રયા ગામ પાસેથી નાણાવટી ચોક પાસે રહેતો ભાવેશભાઈ ભુપતભાઈ લુણીયાતર ઉંમર વર્ષ 36 વાળાને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા કે કે વી હોલ પાસેથી ચામુંડા નગર માં રહેતો ભાવેશભાઈ ગણપતભાઈ મકવાણા ઉંમર વર્ષ 32 વાળાને અટકાવતા દારૂ પીધેલ હાલત ઝડપાયો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા રામનાથ પરા માંથી ગાયત્રી ડેરી વાળી શેરીમાં રહેતો રવિ અશોકભાઈ મકવાણા ઉંમર વર્ષ 36 વાળાને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા 80 ફુટ રોડ પરથી આવાસ યોજનાની ક્વોટરમાં રહેતો સુલતાન ઉર્ફે ફગ્ગો અબ્દુલ નોતીયાર ઉંમર વર્ષ 35 વાળાને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન દ્વારા સંતોષીનગર માંથી ગાયકવાડીમાં રહેતો ફેલિક્સ પીટર મકવાણા ઉંમર વર્ષ 51 વાળા ને અટકાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રૈયાધાર પાસેથી નાણાવટી ચોકમાં રહેતો રાહુલભાઈ અલ્પેશભાઈ કડવાતર ઉંમર વર્ષ 27 વાળાને રોકતા દારૂ પીધેલ હાલત પકડાયેલ તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
