Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી

    July 25, 2026

    Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત

    July 25, 2026

    Jamnagar હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    • Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત
    • Jamnagar હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું
    • વિરોધ પ્રદર્શનો વચ્ચે, Delhi માં દારૂની દુકાનો સપ્તાહના અંતે ફક્ત રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
    • Jamnagarમાં દારૂના નશામાં તોફાન મચાવનાર બે શખ્સ સામે પ્રોહિબિશનના ગુના નોંધાયા
    • Jamnagar મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આગામી ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસનો શ્રાવણી મેળો યોજાશે
    • Jamnagarમાં મહાકાળી સર્કલ પાસે ખુલ્લામાં બંધ હાલતમાં પડેલી લકઝરી બસમાં આગ
    • Jamnagar: જગા ગામે ફૂડ પોઈઝનિંગથી ૪૬ ઘેટાં-બકરાંના મોત, વધુ ૭ પશુઓ બીમાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    અમદાવાદ

    Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષા માટેની આગામી કાર્યવાહી શરૂ કરવામાં આવશે

    Ahmedabad, તા.૨૫

    રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ થશે. શાળાઓમાં યોગ્ય અને સક્ષમ આચાર્યની પસંદગી માટે લેવાતી ‘આચાર્ય અભિરૂચિ કસોટી’ (HMAT)ના આયોજન અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પગલે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પરીક્ષા અંગેનું આયોજન કરશે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય અભિરૂચિ કસોટી યોજવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલાઈ હતી.

    આ દરખાસ્તને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા HMAT પરીક્ષાના આયોજન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપતો આદેશ જારી કરાયો છે. આમ, પરીક્ષા માટેની મંજૂરી મળ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને પત્ર લખી સૂચના અપાઈ છે જેમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગની મંજૂરી અન્વયે આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના પરામર્શમાં રહીને ૐસ્છ્‌ પરીક્ષાના આયોજન અંગેની જરૂરી ઘટીત કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવે. આમ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ HMAT પરીક્ષા માટેની સૂચનાઓ, ફોર્મ ભરાવાની તારીખો અને પરીક્ષાના માળખા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. આ નિર્ણયથી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય બનવા ઇચ્છુક ઉમેદવારો અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો પણ પરીક્ષાની મંજૂરી મળ્યા બાદ તૈયારીમાં લાગી ગયા છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી-પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-07-2026 21:52
    Categories
    Latest News

    Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત

    July 25, 2026

    Jamnagar હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું

    July 25, 2026

    વિરોધ પ્રદર્શનો વચ્ચે, Delhi માં દારૂની દુકાનો સપ્તાહના અંતે ફક્ત રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

    July 25, 2026

    Jamnagarમાં દારૂના નશામાં તોફાન મચાવનાર બે શખ્સ સામે પ્રોહિબિશનના ગુના નોંધાયા

    July 25, 2026

    Jamnagar મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આગામી ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસનો શ્રાવણી મેળો યોજાશે

    July 25, 2026

    Jamnagarમાં મહાકાળી સર્કલ પાસે ખુલ્લામાં બંધ હાલતમાં પડેલી લકઝરી બસમાં આગ

    July 25, 2026
    Search
    Main News

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત

    July 25, 2026

    Jamnagar હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું

    July 25, 2026

    વિરોધ પ્રદર્શનો વચ્ચે, Delhi માં દારૂની દુકાનો સપ્તાહના અંતે ફક્ત રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.