Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar : એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું

    May 7, 2026

    Surendranagar : ધ્રાંગધ્રાનાં મયુર બાગ વિસ્તારમાં રાત્રે પોલીસ બંદોબસ્ત મુકવા લોક માંગ

    May 7, 2026

    Surendranagar : જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકીંગ : 65 સેમ્પલો લેવાયા

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar : એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું
    • Surendranagar : ધ્રાંગધ્રાનાં મયુર બાગ વિસ્તારમાં રાત્રે પોલીસ બંદોબસ્ત મુકવા લોક માંગ
    • Surendranagar : જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકીંગ : 65 સેમ્પલો લેવાયા
    • Surendranagar : જોબાળા ગામ નજીકથી જાહેરમાં ચાલતા જુગાર રમતા 8 પકડાયા
    • Bhavnagar : વિધર્મીએ યુવતીની પજવણી કરતા હોબાળો
    • Bhavnagar : કુંભારવાડામાં વરલી-મટકાનાં જુગારધામ પર પોલીસ ત્રાટકી
    • Bhavnagar : ઓમાનથી અલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું
    • Bhavnagar : એસ.ટી. વિભાગે એક વર્ષમાં 16.57 લાખ કિ.મી.નું સંચાલન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Jammu and Kashmir માં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir માં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu and Kashmir,તા.29

    પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે.  કેન્દ્રશાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો પર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપત્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો પણ પ્રવાસ માટે બંધ કરાયા છે.

    પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકોને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા નહિંવત્ત થઈ છે. તેમજ ઉમર અબ્દુલ્લાહ સરકાર દ્વારા રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવતાં મુલાકાતીઓ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે. જેના લીધે સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે. તેમની કમાણીનો એકમાત્ર સ્રોત છીનવાઈ જતાં જીવનધોરણ પર ગંભીર અસર થઈ શકે છે.

    આ હુમલાને વખોડી કાઢતાં લગભગ બે દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું. તેમણે ગઈકાલે વિધાનસભામાં ખાસ નિવેદન આપ્યું હતું કે, કઠુઆથી માંડી કુપવાડા સુધી તમામ સ્થાનિકોએ આ આતંકવાદીઓ વિરૂદ્ધ દેખાવો કર્યા છે. તેઓ નિર્દોષ લોકોના નરસંહાર વિરૂદ્ધ એકઠા થયા છે. હુમલાખોરોને આકરી સજા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધી શોધીને મારવાનું પ્રણ લીધું છે. ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી આકરી કામગીરી હાથ ધરી છે.

    કાશ્મીરમાં આ પ્રવાસન સ્થળો અને રિસોર્ટ બંધ કરાતાં સ્થાનિકોની આજીવિકા પર જોખમ ઉભુ થયું છે. સ્થાનિકો પોતાની આવકનો મોટાભાગનો સ્રોત ટુરિઝમમાંથી મેળવે છે. પહલગામ આંતકવાદી હુમલામાં પર્યટકોને નિશાન બનાવાતા  ઘણા પ્રવાસીઓએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે.

     

     

    48 resorts and tourist spots ahalgam attack closed Jammu and Kashmir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Prabhas ની ફૌજીની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત

    May 7, 2026
    મુખ્ય સમાચાર

    Odishaના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ, પાંચ લોકોના મોત

    May 5, 2026
    રાષ્ટ્રીય

    લગભગ બે દાયકાથી Rahul Gandhiના નેતૃત્વ હેઠળ Indian National Congressએ સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો

    May 5, 2026
    અન્ય રાજ્યો

    યુપીમાં તોફાન અને વરસાદ ઘાતક બન્યો, અલગ અલગ ઘટનાઓમાં ૨૩ લોકોના મોત

    May 5, 2026
    અન્ય રાજ્યો

    Gurugramમાં બાઇક સવાર ગુનેગારો કાર ચાલક પાસેથી ૧૧ લાખ લઈને ભાગી ગયા

    May 5, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ ઉમેદવારોએ Mamtaનું સન્માન બચાવ્યું; TMCના ૩૧ મુસ્લિમ ધારાસભ્યોને ચૂંટ્યા

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar : એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું

    May 7, 2026

    Surendranagar : ધ્રાંગધ્રાનાં મયુર બાગ વિસ્તારમાં રાત્રે પોલીસ બંદોબસ્ત મુકવા લોક માંગ

    May 7, 2026

    Surendranagar : જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકીંગ : 65 સેમ્પલો લેવાયા

    May 7, 2026

    Surendranagar : જોબાળા ગામ નજીકથી જાહેરમાં ચાલતા જુગાર રમતા 8 પકડાયા

    May 7, 2026

    Bhavnagar : વિધર્મીએ યુવતીની પજવણી કરતા હોબાળો

    May 7, 2026

    Bhavnagar : કુંભારવાડામાં વરલી-મટકાનાં જુગારધામ પર પોલીસ ત્રાટકી

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar : એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું

    May 7, 2026

    Surendranagar : ધ્રાંગધ્રાનાં મયુર બાગ વિસ્તારમાં રાત્રે પોલીસ બંદોબસ્ત મુકવા લોક માંગ

    May 7, 2026

    Surendranagar : જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકીંગ : 65 સેમ્પલો લેવાયા

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.