Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»5 મહિના, 10 ટેસ્ટ સહિત 21 મેચ… Team India નો ટાઈટ શેડ્યૂલ, આરામના ચાન્સ ખૂબ ઓછા!
    ખેલ જગત

    5 મહિના, 10 ટેસ્ટ સહિત 21 મેચ… Team India નો ટાઈટ શેડ્યૂલ, આરામના ચાન્સ ખૂબ ઓછા!

    Vikram RavalBy Vikram RavalAugust 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.16

    જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે 7 ઓગસ્ટના રોજ શ્રીલંકા પ્રવાસ પર છેલ્લી ODI મેચ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે આગામી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 42 દિવસનો બ્રેક છે.

    ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે

    આ ડેબ્યૂ સાથે ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે. ટીમનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. ભારતીય ટીમે 19 સપ્ટેમ્બરથી આગામી 111 દિવસમાં (3 મહિના અને 19 દિવસ) 10 ટેસ્ટ મેચ રમવાની છે. જ્યારે એકંદરે 5 મહિનામાં 10 ટેસ્ટ સિવાય 8 T20 અને 3 ODI મેચ રમવાની છે.

    ભારતીય ટીમ આ 5 ટીમો સાથે ટકરાશે

    આગામી 5 મહિનામાં (ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા) ભારતીય ટીમે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝથી થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચોની શ્રેણી રમાશે.

    ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને ભારત વછે ભારતમાં જ 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જ્યાં બંને વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ ભારતનો પ્રવાસ કરશે અને બંને ટીમો 5 T20 અને 3 ODI મેચની સિરીઝ રમશે.

    ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની મજબૂત ટીમ બનાવવા અને બાકીની તૈયારીઓ માટે માત્ર આ 3 ODI મેચો જ હશે. ભારતીય ટીમનું સંપૂર્ણ ટાઈમ-ટેબલ જુઓ (વર્લ્ડ કપ પછીથી ફેબ્રુઆરી 2025 સુધી)…

    બાંગ્લાદેશની ભારત સાથે મેચ 

    પ્રથમ ટેસ્ટ: 19 થી 23 સપ્ટેમ્બર, ચેન્નાઈ

    બીજી ટેસ્ટ: 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, કાનપુર

    પ્રથમ T20: 6 ઓક્ટોબર, ગ્વાલિયર

    બીજી T20: 9 ઓક્ટોબર, દિલ્હી

    ત્રીજી T20: 12 ઓક્ટોબર, હૈદરાબાદ

    ભારતની ન્યુઝીલેન્ડ સાથે મેચ (2024)

    પ્રથમ ટેસ્ટ: 16-20 ઓક્ટોબર, બેંગલુરુ

    બીજી ટેસ્ટ: 24-28 ઓક્ટોબર, પુણે

    ત્રીજી ટેસ્ટ: 1-5 નવેમ્બર, મુંબઈ

    ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સાથે મેચ (નવેમ્બર-જાન્યુઆરી 2025)

    પ્રથમ  ટેસ્ટ: 22-26 નવેમ્બર, પર્થ

    બીજી ટેસ્ટ: 6-10 ડિસેમ્બર, એડિલેડ

    ત્રીજી ટેસ્ટ: 14-18 ડિસેમ્બર, બ્રિસ્બેન

    ચોથી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર, મેલબોર્ન

    પાંચમી ટેસ્ટ: 03-07 જાન્યુઆરી, સિડની

    ઈંગ્લેન્ડની ભારત સાથે મેચ 

    પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા

    બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ

    ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ

    ચોથી T20: 31 જાન્યુઆરી, પુણે

    પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ

    પહેલી ODI: 6 ફેબ્રુઆરી, નાગપુર

    બીજી ODI: 9 ફેબ્રુઆરી, કટક

    ત્રીજી ODI: 12 ફેબ્રુઆરી, અમદાવાદ

    bangladesh-series icc-champions-trophy-2025 india-series-schedule rohit-sharma Virat-Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.