Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી
    • શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.
    • Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે
    • Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    • Jagatguru Shankaracharya રચિત ચર્પટપંજરીકા સ્ત્રોત
    • ભારતે દુશ્મન દેશના પરમાણુ શસ્ત્રોને IAEA ની દેખરેખ હેઠળ લાવવા તરફ એક પગલું ભર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં હીરાનાં ૭ વેપારીઓ ૩.૧૪ કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા
    સુરત

    Surat માં હીરાનાં ૭ વેપારીઓ ૩.૧૪ કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat તા.૮

    સુરતમાં વેપારી મહેશ લાખાણીનું ૩.૧૪ કરોડ રૂપિયામાં ઉઠમણું થતાં ૭ વેપારીઓ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિધરપુરા જદાખાડીમાં દલાલી કર્યા બાદ મહેશ લાખાણીએ પુત્ર અને ભાગીદાર સાથે મળી નેત્રી ડાયમંડ કંપની શરૂ કરી હતી. વેપારીઓ પાસેથી ઉધાર પેટે હીરા ખરીદીને રૂપિયા ૨.૧૪ કરોડની રકમ ન ચુકવતા ર્ઈંઉએ આરોપીની ધરપકડ કરી હતી.

    સુરતમાં સિંગણપોરમાં રહેતા મહેશ કાનાણી વેડરોડ પર વણીરાજ જેમ્સનાં નામે હીરાની પેઢી ચલાવે છે. મહિધરપુરા જદાખાડીમાં હીરાની દલાલી કરતા મહેશ ધનજી લાખાણીને ઓળખતા હતા. મહેશ લાખાણી મહેશ કાનાણી પાસેથી ૨૦૨૧થી હીરા લઈ જતા હતા. લાખાણીનાં પુત્ર જૈમીન લાખાણીએ ભાગીદાર તરૂણ જાસોલીયા સાથે મળી નૈત્રી ડાયમંડ નામની પેઢી ખોલી હીરાનો વેપાર શરૂ કર્યો હતો.  મહેશ કાનાણીએ વિશ્વાસનાં આધારે હીરાની મોટાપાયે ખરીદ-વેચાણ કર્યુ હતું.પોલીસ ફરિયાદ મુજબ ૨૩ જાન્યુ-૧૬ ફેબ્રુ. ૨૦૨૫ સુધી ૧.૯૦ કરોડના હીરાનો માલ બે દલાલો હિતેશ બગડિયા અને સાગર ગાબાણી મારફતે આપ્યો હતો. થોડુંક પેમેન્ટ ચુકવાયા બાદ ઉઘરાણી માટે સતત કોલ કરતા હતા. જૈમીન લાખાણી  અને ભાગીદાર વચ્ચે ભાગીદારી છુટી કરાયાનું જાણાવી પેમેન્ટ આપવા બાબતે ગોળ ગોળ ફેરવતા હતા. મહેશ કાનાણીની જેમ અન્ય વેપારીઓ પણ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવતા સુરત પોલીસ કમિશ્નરને મળ્યાં હતા. સુરત પોલીસે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી ૩.૧૪ કરોડની ઠગાઈ કરનારાઓને ઝડપી પાડ્યા છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: કન્સ્ટ્રક્શન સાઇટ પર ટળી દુર્ઘટનાઃ માટી ધસ્યા બાદ દીવાલોમાં તિરાડ

    May 14, 2025
    સુરત

    Surat માં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા યાત્રા, મહિલાઓ સેંથીમાં સિંદૂર પૂરી જોડાશે

    May 14, 2025
    સુરત

    Surat ની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની મંજુરી

    May 14, 2025
    સુરત

    સગી દીકરી પર છ વર્ષ દુષ્કર્મ આચરનાર પિતા ઝડપાયો

    May 13, 2025
    સુરત

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025
    સુરત

    Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો

    May 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025

    શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.

    May 17, 2025

    Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે

    May 17, 2025

    Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

    May 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.