Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagarની તળાજા કોર્ટ બહાર વકીલ પર છરી વડે હુમલો
    સૌરાષ્ટ્ર

    Bhavnagarની તળાજા કોર્ટ બહાર વકીલ પર છરી વડે હુમલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026Updated:April 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar, તા.18
    તળાજા બાર.એસો.ના સભ્ય ઉપર ગઇકાલે કોર્ટ શરૂ થાય તે પહેલા કોર્ટ કંપાઉન્ડ બહાર તળાજા ના પ્રો.હી ઉપરાંત અન્ય કેસો પણ નોંધાયેલ હોય તેવા કુખ્યાત ઇસમે છરી વડે હુમલો કર્યો હતો. પેટ(પડખા)ના ભાગે ત્રણ ચાર લસરકા પાડ્યા હતા.બનાવ ને લઈ વકીલ મંડળ ના પ્રમુખ સભ્યો ઇજાગ્રસ્ત વકીલ ને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.પોલીસ અધિકારીઓ હોસ્પિટલ આવતા કડક પગલાંની ખાત્રી આપી હતી.

    તળાજા ના એડવોકેટ પ્રવિણભાઈ ખીમજીભાઈ સોસા પરકોર્ટ બહાર રોડપર હુમલો થતા વકીલ મંડળ મા ખળભળાટ મચીગયો હતો. ઘટનાના પગલે બાર.એસો.ના પ્રમુખ હાર્દિકભાઈ ઓઝા સહિત સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા.જોકે આ હુમલો વકીલ અને અસીલ ની નહિ પરંતુ અંગત અને જૂની અદાવત ને કારણે થયો હોવાનું ઇજાગ્રસ્ત પ્રવિણભાઈ એ જણાવ્યું હતુ.

    હોસ્પિટલના બિછાને થી વિગત આપતા ઉમેર્યું હતું કે કોર્ટની બહાર વાહન લઈ નીકળતા હતા એ સમયે રોડપર આરોપી કિશોર મીઠાભાઈ રાઠોડ મળ્યો હતો.આરોપી એ વકીલને શુકામ સામુજુએ છે તેમ પૂછતાં વકીલ એ હું સામું નથી જોતો તેમ કહેતા આરોપી એ હુમલો કર્યો હતો.શર્ટફાડી છરી કાઢી ડાબા પડખે ઇજા કરી હતી.

    બનાવ ના પગલે પો.ઇ વી.આર.ચાવડા, પો.સ.ઇ ડી.પી. ખાંભલા,પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્ત તથા બાર.એસો.ના સભ્યો ને કડક અને ઝડપી કાર્યવાહી કરવા ની ખાતરી આપી હતી.આરોપી ની અટકાયત કરવામા આવી હતી.

    પ્રવિણ સોસા
    ઇજાગ્રસ્ત એડવોકેટ પ્રવિણભાઈ સોસા એ આરોપી કિશોર રાઠોડના ત્રાસથી મારાભાઈએ આત્મહત્યા કરી છે. તે બાબત નો ગુન્હો પણ નોંધાયો છે.એ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકીઓ આપતો હતો. DSP સુધી રજુઆત કરી છે.દારૂ વેચતો હોય પોલીસ ને સતત જાણકરી છે.દારૂ સહિતના અન્ય કેસો પણ છે.

    પાસા કરવાની માગ
    બનાવ ના પગલે રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ પો.ઇ વી.આર.ચાવડા ને વકીલ મંડળ દ્વારા આ ઈસમ વિરુદ્ધ અનેક કેસ હોય પાસા કરવા રજુઆત કરી હતી.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    Uncategorized

    માણાવદર માં Smart meter લગાવવાની કામગીરી તેજ

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં મેગા સાયબર સ્કેમ, ૧૩૪ બેંક ખાતાઓમાંથી ૨૧ કરોડના ટ્રાન્ઝેક્શન

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ના બસ્ટેન્ડ સર્કલ ખાતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: કારે બાઇકને ઠોકરે લેતા માસુમ પુત્ર અને માતા-પિતાનુ મોત

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Mundraના પ્રાગપરમાં મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.