Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Vote for BJP…’, દુષ્કર્મી રામ રહીમે પેરોલથી છૂટ્યાં બાદ અનુયાયીઓને કરી અપીલ
    અન્ય રાજ્યો

    Vote for BJP…’, દુષ્કર્મી રામ રહીમે પેરોલથી છૂટ્યાં બાદ અનુયાયીઓને કરી અપીલ

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Haryana,તા.05

    હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ડેરા સચ્ચા સૌદા મુખ્યાલયે પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી છે. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે ગુરુવારે મોડી રાત્રે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આયોજિત સત્સંગ દરમિયાન અનુયાયીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અનુયાયીઓને નિર્દેશ વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા સત્સંગ મંચ પરથી ખુલ્લેઆમ આવતા રહ્યા છે. જો કે, આ વખતે આ નિર્દેશ કંઈક અંશે મૌન સ્વરૂપે આપવામાં આવ્યો છે.

    ભાજપને વોટ આપજો…

    સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રામણે આ વખતે સત્સંગ મંચ પરથી કોઈ જાહેરાત નહોતી કરવામાં આવી. ડેરાના અધિકારીઓ ખુલ્લા પ્રાંગણમાં ગયા અને સભામાં સામેલ લોકોને ભાજપને મત આપવા માટે કહ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, અમે અનુયાયીઓને બૂથની નજીક સક્રિય રહેવા માટે પણ કહ્યું છે. દરેક અનુયાયીઓએ પોતાની કોલોનીમાં રહેતાં વધુ 5 મતદારોને મતદાન કરવા સાથે લઈ જવા જોઈએ. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દુષ્કર્મ મામલે 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ સિરસા મુખ્યાલયમાં સત્સંગનો માહોલ બદલાઈ ગયો છે. સક્રિય રાજકીય બાબતોની સમિતિનો ભંગ કરવામાં આવ્યો છે. હવે તેમના અધિકારીઓ અને અનુયાયીઓ સત્સંગનું આયોજન કરાવે છે.

    ખુલ્લેઆમ ભાજપનું સમર્થન

    અહેવાલ પ્રમાણે પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં રોકાયો છે. તેમણે સિરસામાં પોતાના અધિકારી દ્વારા ભાજપને સમર્થન આપવાનો સંદેશ પહોંચાડ્યો હતો. તમને જણાવી દઈએ કે, ડેરા સચ્ચા સૌદા દ્વારા ભાજપનું સમર્થન એ કોઈ નવી વાત નથી. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં દલિતોમાં ડેરા સચ્ચા સૌદાના મોટા પ્રમાણમાં અનુયાયીઓ છે. તેઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપી રહ્યા છે. દુષ્કર્મ કેસના દોષિત ગુરમીત રામ રહીમ બુધવારે 20 દિવસની પેરોલ મળ્યા બાદ હરિયાણાની રોહતક જેલમાંથી બહાર આવ્યો હતો. તે પોતાની અસ્થાયી મુક્તિ દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા ખાતેના ડેરા આશ્રમમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ભાષણ આપવા અને રાજ્યમાં રહેવા પર પ્રતિબંધ છે.

    BJP Dera-Sacha-Sauda Gurmeet-Ram-Rahim Haryana-Assembly-Election-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.