Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    • Morbi બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો
    • Morbi હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
    • Rajkot મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે : Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    રાજકોટ

    Rajkot મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.24
    રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નું મતદાન આગામી તા.26/04ના રોજ યોજાનાર છે, રાજકોટ શહેરમાં રહેતા અને 18 વર્ષ થી વધુ વય ધરાવતાં લોકો પોતાનું નામ મતદાર યાદીમાં જોઈ શકે તે માટે રાજય ચૂંટણી આયોગ-ગાંધીનગર દ્વારા પોતાની વેબસાઈટ sec.gujarat.gov.in પર Search Your Name સિલેક્ટ કરી પોતાના નામની વિગતો અથવા EPIC ચૂંટણી કાર્ડના નંબરની વિગતો દાખલ કરી તેની વિગતો જાણી શકશે તેમજ આ માટેની લિંક મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પણ મુકવામાં આવેલ છે. આ સુવિધાનો લાભ રાજકોટના મતદારોને લેવા તેમજ બહોળા પ્રમાણમાં મતદાન કરવા આથી અનુરોધ કરવામાં આવેલ છે.

    મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચુંટણીનાં દિવસ તા.26/04નાં રવિવારનાં રોજ ન આવતી તેવા કર્મચારી/કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારો ને મતદાન માટે વારાફરતી ત્રણ કલાક ની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખી ને અવેજીમાં/બદલીમાં મતદાન નાં દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

    રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં તા.26/04 રોજ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓનાં કામદારો, શ્રમયોગીઓ તથા રોજમદાર છુટક તથા પરચુરણ કામ કરતા તમામ, ગુજરાત દુકાનો અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019 ની કલમ 18 હેઠળ મતદાનનાં દિવસે રજા અને વેતન  માટે હક્કદાર રહેશે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ : અમરેલીમાં 42.5 : ભુજ, અમદાવાદમાં 41 ડિગ્રી

    April 24, 2026
    રાજકોટ

    ભાજપ પ્રવેશ કરવો નહીં : Rajkotની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા

    April 24, 2026
    રાજકોટ

    Rajkot કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું

    April 24, 2026
    રાજકોટ

    Rajkot: નાયબ CM Harsh Sanghviની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: કાલે ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત રૂટ પર દોડશે

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: મેટોડા GIDCમાં તીનપતીનો જુગાર રમતાં સાત શ્રમિકો ઝડપાયા

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026

    Morbi તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026

    Morbi બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026

    Morbi હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.