Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ
    • IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે
    • Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી
    • Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
    • Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ
    • Trump ની સામે PM Modi એ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા
    • Uddhav Thackeray ને મોટો ઝટકો,6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jamkandorana-Virpur પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ
    સૌરાષ્ટ્ર

    Jamkandorana-Virpur પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 25, 2026Updated:April 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    કાગવડના પાટિયા પાસે થી છ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા: 3 પોલીસ પકડથી દૂર
    Jamkandorana,તા.25
    જામકંડોરણા અને વીરપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ દિવસોમાં થયેલ વીજ ચોરીની ગેંગ ને કાગવડ ગામના પાટીયા પાસેથી 6 સાગરીતો ને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી રૂ 15,27,300 નો મુદ્દામાલ ઝપ્ત કરી 3 ગુના નો ભેદ ઉકેલયો હતો
    આ અંગે મળતી માહિતી મુજબ જામકંડોરણા પોલીસ સ્ટેશનના રામપર ગામના પાટીયા પાસેથી, આંચવડથી હરિયાસણ તરફની સીમમાંથી, જીઈબીના ચાલુ વીજ પ્રવાહ જમ્પર વડે બંધ કરી એલ્યુમિનિયમ વાયરોની ચોરી થયેલ હોય અને વીરપુર પોલીસના થોરાળા ગામની સીમમાંથી સ્ટેશનમાં વીજ પ્રવાહ જમ્પર વડે બંધ કરી એલ્યુમિનિયમના વાયરની કટર વડે કાપી અને બોલેરો વાહનમાં ભરી કાર થી પાયલોટિંગ થી ચોરી કરી જતા હોય તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલ બાત ને આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાગવડ ના પાટીયા પાસેથી જામકંડોરણા રહેતો પ્રતાપસિંહ ચૌહાણ, ગોપાલ સી રાવત, ભગવાનજી ચૌહાણ, શોભાગસિંહ રાવત, લાઠી રહેતો સાદિત પારેખ, નિસાર સેતા, ને ઝડપી પાડ્યો હતો તેમજ ત્રણ આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે  લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમે 6 આરોપી સાથે વાહનો, રોકડ રૂપિયા,મોબાઇલ વાયર સહિત 15,27,300 ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    Jamkandorana Jamkandorana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ

    June 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લા કોંગ્રેસમાં અંદરો-અંદર ડખા, પ્રમુખ અમિત પટેલ પર ઉપપ્રમુખ ધીરુભાઈ કુંભાણીનાં ગંભીર આરોપ

    June 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh રેન્જ પોલીસ ટીમે હથિયારના ગુનામાં ફરાર રીઢા આરોપીને ધોરાજીથી ઝડપી લીધો

    June 16, 2026
    સૌરાષ્ટ્ર

    Keshod પંથકનો વિપ્ર પરિવાર બહારગામ ગયો અને તસ્કર રૂ. ૧.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયો

    June 16, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો, ઘટના સ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા

    June 16, 2026
    સૌરાષ્ટ્ર

    Amreliમાં જમીનના રસ્તા બાબતે પડોશીના ત્રાસથી ખેડૂતનો આપઘાત

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026

    Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર

    June 17, 2026

    Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.