Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    • દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો
    • રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam
    • અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant
    • IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ
    • ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi મહાનગરપાલિકામાં ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ
    મોરબી

    Morbi મહાનગરપાલિકામાં ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉચાપત રકમ લાખોમાં જઈ સકે તેવો ડેપ્યુટી કમિશનરે સ્વીકાર કર્યો

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯

    મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓએ અન્ય કર્મચારીઓની જાણ બહાર ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં ખોટી રીતે હાજરી પુરાવી આર્થિક ઉચાપત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા દિપભાઇ સુરેશભાઇ ફળદુએ આ મામલે આઠ શખ્સો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં આરોપી મંદીપ ચાવડા, વિમલભાઇ બાવળીયા, અભયભાઇ છબીલભાઇ ચૌહાણ, સુનીલભાઇ ભરતભાઇ મકવાણા, રોહીતભાઇ ધીરુભાઇ, લલીતભાઇ કુમાર ચાવડા, સંજયભાઇ ઘનશ્યામભાઇ ચાવડા, રાજેશભાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મનદીપ ચાવડા, વિમલ બાવળિયા અને અભય ચૌહાણ તથા સુનીલ મકવાણા દ્વારા મહાપાલિકાના વર્કશોપ શાખાના અમુક લોકોની હાજરી નોકરી પર આવતા ના હોવા છતાં ખોટી રીતે હાજરી પૂરી ઉચાપત કરી હતી અને રોહિત ધીરૂભાઈ, લલિત ચાવડા, સંજય ચાવડા અને રાજેશભાઈએ તેમનું એકાઉન્ટ આપી તેમાં ખોટી હાજરીના નાણા કુલ ૧૩ રોજમદારના બે દિવસના પગારની રકમ રૂ ૯૭૫૫ રૂપિયાની ઉચાપત કરી હતી

    મહાનગરપાલિકામાં હાજરી કોભાંડ કેવી રીતે ખુલ્યું ?

    મહાપાલિકાની જુદી જુદી શાખાના કર્મચારીની હાજરી ચકાસતા અમુક કર્મચારીઓની હાજરી પૂરી ખોટી પ્રેક્ટીસ ખુલી હતી જેથી તા. ૦૫ અને ૦૬ મેના બે દિવસના હાજરી રજીસ્ટરના રીપોર્ટ ચકાસણી કરતા વર્કશોપ શાખાના ધ્યાને ગેરરીતી આવી હતી અને નાયબ કમિશ્નર કુલદીપસિંહ વાળા તથા ટાઈમ કીપર શાખાના અધ્યક્ષ મહેશ મહેતાએ રોજમદારના હાજરીના સમય અને હાજરી પૂર્યા બાદ બહાર નીકળવાનો સમય લગભગ સરખો જણાતા સીસીટીવી ચકાસણી કરી હતી અને રૂબરૂ બોલાવી એટેન્ડન્સ મશીનમાં હાજરી નોંધ કરાવતા ગેરરીતી સામે આવી હતી

    કર્મચારી અન્યની હાજરી પૂરી નાખતા અને રકમ ચાઉં કરતા

    આરોપીઓ પૈકી મનદીપ ચાવડા, વિમલ બાવળિયા અને અભય ચૌહાણ હાજરી પૂરી નાખતો હતો તેમજ સુનીલ મકવાણા નામનો ઇસમ બીજે કામ કરતો હતો અને પંચિંગ કરવા આવતો હોવાનો ખુલાસો થયો છે પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાએ સમયગાળો છ માસ, કોઈ કિસ્સામાં ૮ માસ અને દોઢ વર્ષ સુધીનો હોવાનું જણાવી લાખોની રકમ ઉચાપત થઇ હોવાનો સ્વીકાર કર્યો હતો જે વિગતો પોલીસને સોપવામાં આવશે અને પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું જણાવ્યું હતું

    ઉચાપત કરનાર સામે ફરિયાદ થઇ, ફરજમાં બેદરકારી દાખવનાર સામે કોણ એક્શન લેશે ?

     

    ગેરરીતી મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જોકે ડેપ્યુટી કમિશ્નરે સમયગાળા અંગે જે સ્વીકાર કર્યો છે અને મહાપાલિકા બન્યા બાદથી આવડી મોટી લોલમલોલ ચાલતી હતી જે ફરજમાં બેદરકારી છે તેના માટે કોણ જવાબદાર તે મોટો પ્રશ્ન છે અને ફરજમાં બેદરકારી બદલ એક્શન લેવાશે કે કેમ તે જોવું રહ્યું

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    મોરબી

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026
    મોરબી

    Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો

    June 23, 2026
    મોરબી

    Morbiના વજેપરમાં મિત્ર સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખી બે યુવાન પર હુમલો

    June 23, 2026
    મોરબી

    Morbiના શનાળા ગામે જુગાર રમતા છ ઈસમો રૂ ૫૧,૬૦૦ સાથે ઝડપાયા

    June 23, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં શ્રમિક-ટ્રક ચાલક સહીત ત્રણના મોત

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.