Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

    June 1, 2026

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો
    • Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો
    • Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ
    • 02 જૂનનું પંચાંગ
    • 02 જૂનનું રાશિફળ
    • Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત
    • Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
    • Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં
    મનોરંજન

    સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દિલ્હી હાઈકોર્ટે વ્યક્તિગત બદનામી કરતાં ઓનલાઈન કન્ટેન્સ સામે વચગાળાની રાહત આપી

    Mumbai, તા.૧
    સાઉથના સ્ટાર Naga Chaitanyaએ તેની ભૂતપૂર્વ પત્ની સામંથી રુથ પ્રભુ સાથે બેવફાઈ કરી હતી અને તેની કેરિયરને પણ નુકસાન પહોંચાડયું હતું એવી પોસ્ટસ વાયરલ કરવામાં આવતાં Naga Chaitanyaએ આ ઓનલાઈન કન્ટેન્ટ ડામવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે તેને વચગાળાની રાહત આપી છે.

    Naga Chaitanya એ પોતાના પર્સનાલિટી રાઈટ્‌સનાં રક્ષણ, તેનાં નામ તથા તસવીરોનો મંજૂરી વિના ધંધાદારી ઉપયોગ તથા વ્યક્તિગત બદનામી કરતી એઆઈ જનરેટેડ પોસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટીસ જ્યોતિ સિંઘ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન Naga Chaitanya ના વકીલે જણાવ્યું હતું કે તેની અંગત જિંદગી વિશે તદ્દન ખોટી તથા બદનક્ષી કરતી કેટલીય પોસ્ટસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે Naga Chaitanya અને સામંથા રુથ પ્રભુ ચાર વર્ષનાં લગ્ન જીવન બાદ ૨૦૨૧માં છૂટાં પડી ગયાં હતાં. તે પછી Naga Chaitanyaએ ૨૦૨૪માં શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કરી લીધાં છે.

    Naga-Chaitanya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026
    મનોરંજન

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026
    મનોરંજન

    Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી

    June 1, 2026
    મનોરંજન

    Actress Madhuri Dixit એ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા

    June 1, 2026
    મનોરંજન

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

    June 1, 2026

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

    June 1, 2026

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.