Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 02 જૂનનું પંચાંગ
    • 02 જૂનનું રાશિફળ
    • Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત
    • Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
    • Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
    • બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે મંદીનો પ્રભાવ વધુ મજબૂત…!!!
    • Junagadh મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • Amarnath Yatra માટે સૌથી મોટી સુરક્ષા ’ઢાલ અર્ધલશ્કરી દળોની ૬૭૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actress Madhuri Dixit એ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા
    મનોરંજન

    Actress Madhuri Dixit એ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કાન ફેસ્ટીવલમાં ઐશ્વર્યા દેખાવ બાબતે ટ્રોલ થતા માધુરીએ તેના યોગદાનની યાદ અપાવી

    Mumbai , તા.૧
    Actress Madhuri Dixit પોતાની દેવદાસની સહ-કલાકાર ઐશ્વર્યા રાય બચ્ચનનું સમર્થન કરતા કહ્યું કે તેને તેના બાહ્ય દેખાવ અથવા વયના આધારે ન આંકવી જોઈએ. કાન ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૨૬માં રેડ કારપેટ પર ઉપસ્થિતિ પછી ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર બોડી-શેમિંગ અને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. માધુરીએ કહ્યું કે ઐશ્વર્યાએ છેલ્લા બે દાયકા દરમ્યાન વૈશ્વિક મંચો પર સતત ભારતનું ગૌરવ વધાર્યું છે અને તેની ઓળખ માત્ર બાહ્ય દેખાવથી ન કરવી જોઈએ.માધુરીએ જણાવ્યું કે ઐશ્વર્યા એક વૈશ્વિક સ્ટાર છે જેણે મિસ વર્લ્ડ બનવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા સુધી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

    Actress Madhuri Dixit ના મતે કોઈપણ વ્યક્તિનું મૂલ્ય તેના શરીરના આકાર, રંગ અથવા વયના આધારે નહિ પણ તેના યોગદાન અને વ્યક્તિત્વના આધારે થવું જોઈએ. તેણે ચેતવણી આપી કે આવી ટિપ્પણીઓ યુવાઓ વચ્ચે ખોટો સંદેશ પહોંચાડશે અને તેઓ સફળતા કરતા બાહ્ય દેખાવને વધુ મહત્વ આપશે.તાજેતરમાં જ અનન્યા પાંડે પણ પોતાની ફિલ્મ ચાંદ મેરા દિલના એક નૃત્યના દ્રશ્ય બાબતે મીડિયા આલોચનાનો શિકાર બની હતી.

    અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ પણ માધુરીના મંતવ્યોનું સમર્થન કરતા કહ્યું કે ઘેર બેસી ટિપ્પણી કરવી આસાન છે, પણ કલાકારોની મહેનત અને સંઘર્ષ સમજવા જરૂરી છે. તેણે કબૂલ કર્યું કે કામ સંબંધિત આલોચના સ્વીકાર્ય છે, પણ વ્યક્તિગત ટિપ્પણી પરેશાન કરે છે.માધુરીના મતે ઉદ્યોગમાં ફિલ્મની સમીક્ષા અને આલોચના કાયમ થતા રહ્યા છે, પણ ડિજિટલ યુગમાં પ્રત્યેક નાની બાબત તુરંત ચર્ચાનો વિષય બની જાય છે. તેણે કહ્યું કે આજના ઝડપી ગતિના વિશ્વમાં કલાકારોએ આ વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવુ પડે છે. બંને અભિનેત્રીઓએ સન્માનજનક સંવાદ અને સિદ્ધિઓને મહત્વ આપવાની જરૂર પર ભાર આપ્યો.

    Actress Madhuri Dixit
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026
    મનોરંજન

    સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં

    June 1, 2026
    મનોરંજન

    Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી

    June 1, 2026
    મનોરંજન

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    મનોરંજન

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026

    Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

    June 1, 2026

    Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ

    June 1, 2026

    બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે મંદીનો પ્રભાવ વધુ મજબૂત…!!!

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.