Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar માં મેગા સાયબર સ્કેમ, ૧૩૪ બેંક ખાતાઓમાંથી ૨૧ કરોડના ટ્રાન્ઝેક્શન
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં મેગા સાયબર સ્કેમ, ૧૩૪ બેંક ખાતાઓમાંથી ૨૧ કરોડના ટ્રાન્ઝેક્શન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૨

    ગુજરાતમાં સાયબર માફિયાઓ અને મ્યૂલ અકાઉન્ટ્‌સ ચલાવતી ગેંગ સામે પોલીસે ગાળિયો વધુ મજબૂત કર્યો છે. સુરત અને અમદાવાદ બાદ હવે ભાવનગર પોલીસની સાયબર ક્રાઇમ ટીમે એક બહુ મોટા ઇન્ટરનેટ ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરમાં કમિશનની લાલચ આપીને નિર્દોષ લોકોના નામે ખોલવામાં આવેલા ૧૩૪ જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થતા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ૯આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ સમાચાર અપડેટ

    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ કમિશનની લાલચ આપીને લોકોના નામે બેંક એકાઉન્ટ ખુલડાવતા હતા અને પછી તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. આ પ્રકારના એકાઉન્ટને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે ૨૧.૩૭ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો પત્તો લાગ્યો છે. આ સમગ્ર નેટવર્ક દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    આ મામલે અત્યાર સુધી કુલ ૨૭૨ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. વિવિધ સાયબર ક્રાઇમ ફરિયાદોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, મોબાઇલ ફોન અને બેંકિંગ સંબંધિત વિગતો કબ્જે કરી છે. તપાસ એજન્સીઓ હવે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી છે. સાયબર ક્રાઇમ વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને પોતાના બેંક એકાઉન્ટ અથવા વ્યક્તિગત માહિતી અજાણ્યા લોકો સાથે શેર ન કરવા જણાવ્યું છે.હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    Uncategorized

    માણાવદર માં Smart meter લગાવવાની કામગીરી તેજ

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ના બસ્ટેન્ડ સર્કલ ખાતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: કારે બાઇકને ઠોકરે લેતા માસુમ પુત્ર અને માતા-પિતાનુ મોત

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Mundraના પ્રાગપરમાં મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.