Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    • India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    • Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
    • America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
    • ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
    • US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ
    • પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
    અમદાવાદ

    Ahmedabadમાં વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026Updated:June 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૧

    હેરિટેજ સિટી ધીરે ધીરે ક્રાઈમ સિટી બનતું હોય તેમ રોજેરોજ મારામારી અને હત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. શહેરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બાપુનગર વિસ્તારમાંમાં છરીના ઘા મારી શુભમ કોરી નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. વિજય રાજપૂત અને આકાશ રાઠોડે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    આ અંગે માહિતી મળી રહી છે કે, આરોપી વિજય રાજપૂત અને મૃતક શુભમ કોરી મિત્રો હતો. આ બે યુવાન મિત્રો વચ્ચે થોડા મહિનાઓથી કોઈ કારણોસર તકરાર ચાલી રહી હતી. જેની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શહેરના બાપુનગરના હીરાવાડી ચાર રસ્તા પાસે આરોપીઓ વિજય રાજપૂત અને આકાશ રાઠોડે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.

    અમદાવાદમાં બે દિવસ પહેલા જ બે હત્યાના બનાવો સામે આવ્યા હતા. અમદાવાદમાં એક યુવકે તેની ભાવી પત્નીની હત્યા કરી હતી. આ ઉપરાંત ત્રણ માસ પહેલા લગ્ન કરીને મજૂરીકામે અમદાવાદમાં સ્થાયી થયેલા દંપતી વચ્ચે ખુની ખેલ ખેવાયો હતો. કોઈ અજાણ્યા કારણસર પતિએ જ તેની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે.

    મૂળ રાજસ્થાનના વતની ૨૦ વર્ષીય રસીતા નામની આ યુવતીના ત્રણ માસ પહેલા મેહુલ મુનિયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ રસીતા તેના પતિ મેહુલ સાથે ગત તા. ૧ જુને અમદાવાદ મજૂરી કામે આવી હતી. બંને પતિ-પત્ની ઉજાલા ચોકડી પાસે રહીને કડિયાકામની મજૂરી કામ કરતા હતા. આ દરમિયાનમાં ગત તા. ૮મીએ સવારે રસીતા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ વિભાગનો સપાટો

    June 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

    June 13, 2026
    અમદાવાદ

    Gujarat’s Granted Schoolsના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકોની અછત

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crashની વરસી: એર ઈન્ડિયા અને ટાટા સન્સે પીડિત પરિવારોને 300 કરોડ ચૂકવ્યાં

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026

    America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા

    June 15, 2026

    ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

    June 15, 2026

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.