Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો
    • અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી
    • લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો
    • એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો
    • Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત
    • `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત
    • `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત
    • P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો
    રાષ્ટ્રીય

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhiતા.18
    દિલ્હીના સૌથી પોશ અને વીઆઈપી વિસ્તારમાં ગણાતા લુટિયન્સમાં એક મોટો પ્રોપર્ટી સોદો થયો છે. એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાએ રાજધાનીના ભગવાનદાસ રોડ પર આવેલો પોતાનો બંગલો વેચવાનો નિર્ણય કર્યો છે.

    સુભાષચંદ્રાએ પોતાનો આ બંગલો દિલ્હીના એક બિઝનેસ પરિવારને રૂા.1260 કરોડમાં વેચવા પર સહમતી દર્શાવી છે. આ ડીલ સાથે સંકળાયેલા લોકોના અનુસાર આ ભારતની સૌથી મોંઘી રેસીડેન્સીયલ રિયલ એસ્ટેટ ટ્રાન્જેકશનો માની એક છે.

    ઉલ્લેખનીય છે કે, સુભાષ ચંદ્રાએ આ 2.8 એકરની રેસીડેન્સીયલ પ્રોપર્ટી વર્ષ 2015માં રૂા.304 કરોડમાં ખરીદી હતી. હવે લગભગ એક દાયકા બાદ તેની કિંમત વધીને રૂા.1260 કરોડ પહોંચી ગઈ છે એટલે કે 90 વર્ષમાં પ્રોપર્ટીની વેલ્યુ ચાર ગણીથી વધુની થઈ ચુકી છે.

    આ પ્રોપર્ટી લુટિયન્સ બંગલો ઝોનમાં છે જે રાજધાનીનો સૌથી પ્રતિષ્ઠિત અને સખ્ત નિયમો વાળો રહેઠાણ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં વરિષ્ઠ સરકારી અધિકારી, જજ, રાજનીતિક અને વેપારીઓનો પરિવાર રહે છે.

    સીમીત સપ્લાય અને કડક ડેવલપમેન્ટ નિયમોના કારણે અહીં જમીનની કિંમત સતત ઉંચા સ્તરે રહે છે. રૂા.1260 કરોડની આ પ્રોપટી ડીલ દિલ્હીના હાઉસીંગ માર્કેટમાં એક નવો બેન્ચ માર્ક સ્થાપિત કરી શકે છે.

    Delhi expensive property deal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026
    ખેલ જગત

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026
    અન્ય રાજ્યો

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.