Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ISRO Space માં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ કરાઈ
    રાષ્ટ્રીય

    ISRO Space માં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ કરાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ મિશન દ્વારા ISRO  અંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે

    New Delhi, તા.૧૪

    ISRO  એક ખૂબ જ મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે. આ મિશન દ્વારા ISRO અંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો પ્રયાસ કરશે. આ એક SPADEX (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્‌સ) મિશન છે. આ પ્રક્રિયા ચંદ્રયાન ૪ માટે કરવામાં આવશે. ચંદ્રયાન માટે ડોકિંગ ખૂબ જ જરૂરી છે જેમાં બે અલગ-અલગ ભાગોને જોડવામાં આવે છે. હાલમાં SPADEXમાં સેટેલાઇટનું ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ પૂરા થયા બાદ તેનો પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં સફળતા મળી તો તેને અવકાશમાં મોકલવામાં આવશે. આ પ્રક્રિયા ૧૫ ડિસેમ્બર આસપાસ કરવામાં આવી શકે છે.

    SPADEX મિશનનું મુખ્ય કાર્ય બે અલગ-અલગ વસ્તુઓને જોડવાનું છે. સેટેલાઇટના બે ભાગોને જોડવાની તે પ્રક્રિયાને SPADEX કહેવામાં આવે છે. ચંદ્રયાન ૪ માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી થશે. ચંદ્રયાન સાથે સતત સંપર્કમાં રહેવા અને તેના પર નજર રાખવા માટે વિવિધ સેટેલાઇટ અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવશે. આ સેટેલાઇટને એક જ રોકેટમાં કનેક્ટ કરીને મોકલવામાં આવશે અને અવકાશમાં તેને અલગ-અલગ મૂકવામાં આવશે.

    અવકાશમાં અલગ-અલગ જગ્યાએ રાખ્યા બાદ તે ચંદ્રયાન પર નજર રાખશે. તેના પર નજર રાખ્યા બાદ તેને ફરી એક કરવાની જરૂર પડશે ત્યારે તે આપોઆપ એક જ ઓરબિટમાં આવશે. ત્યારબાદ એકમેકની નજીક આવ્યા પછી તેને જોડવામાં આવશે. આ મિશન પૂરું થયા બાદ ISRO  ગગનયાનના બે મિશન કરશે. તેમાં પહેલું ટેસ્ટ વ્હિકલ ડેમોન્સ્ટ્રેશન-૨ અને ત્યારબાદ બીજી ટેસ્ટ માનવરહિત મિશન ય્૧ કરવામાં આવશે. ત્યાર બાદ ઇન્ટીગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ અને પેડ અબોર્ટ ટેસ્ટ પણ કરવામાં આવશે. ય્૧ મિશનમાં હ્યુમનોઇડ વ્યોમમિત્ર મહિલા રોબોટ પણ જશે. તેના પર શું અસર પડે છે એની સ્ટડી કરવા માટે આ રોબોટને મોકલવામાં આવશે. ય્૧માં એક સીટ પર વ્યોમમિત્ર અને બીજી સીટ પર એનવાયરમેન્ટ કંટ્રોલ એન્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમ હશે. આ બંનેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. આ મિશન દ્વારા ખબર પડશે કે અવકાશમાં માનવ પર શું અસર પડી શકે છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સમાં હાર્ડવેર અને સોફ્ટવેર પર શું અસર પડે છે તે પણ જાણી શકાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.