Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સિંધી સમાજે દાનમાં આપેલી 200 કિલો Silver ની 5 વર્ષે પણ રસીદ ન મળી

    June 22, 2026

    SITના પ્રારંભિક રિપોર્ટનાં આધારે આરોપીઓ સામે FIR નોંધાશે

    June 22, 2026

    Monsoon ફરી સક્રિય, મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સિંધી સમાજે દાનમાં આપેલી 200 કિલો Silver ની 5 વર્ષે પણ રસીદ ન મળી
    • SITના પ્રારંભિક રિપોર્ટનાં આધારે આરોપીઓ સામે FIR નોંધાશે
    • Monsoon ફરી સક્રિય, મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો
    • US-Iran ની ડીલ `ટકી’ ગઈ : હોર્મુઝ ખુલ્લુ જ રહેશે
    • નીટના પરીક્ષાર્થીઓ `સમયસર’ પહોંચે તે માટે PM Modi `મોડા’ થયા
    • હવામાનના ધોરણે હાઈવે પર બદલાશે Speed ​​Limit
    • AI આધારિત છટણી વચ્ચે Gujarat ની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો
    • ઇતિહાસની સૌથી મોટી ડ્રગ્સ રેડ : 27000 કિલો cocaine ઝડપાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી
    મનોરંજન

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     હોન્ટેડની આશ્ચર્યજનક સફળતાથી હામ જાગી 

    કોઈ ખાસ પ્રચાર કે સ્ટાર વિના પણ હોન્ટેડને 8 દિવસમાં 18 કરોડની કમાણી

    Mumbai,તા,22

    ‘હોન્ટેડ 3ડીઃ એકોસ ઓફ ધી પાસ્ટ’ની  અનપેક્ષિત સફળતા પછી ફિલ્મસર્જક વિક્રમ ભટ્ટે તેની આઈકોનિક હોરર યુનિવર્સ ‘૧૯૨૦ઃ કોલ્ડ વિન્ટર’ તરીકે નવા પ્રકરણની જાહેરાત કરી છે.  આ ફિલ્મ ‘૧૯૨૦ ‘ફ્રેન્ચાઈસીની છઠ્ઠી ફિલ્મ છે.

    આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ‘હોન્ટેડ ૩ડીઃએકોસ ઓફ ધી પાસ્ટ’એ સમગ્ર દેશમાં આઠ દિવસમાં રૂા. ૧૮.૯૧ કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ સફળતા હાંસલ કરી  છે.  અન્ય  ફિલ્મો સાથે સ્પર્ધા હોવા છતાં ફિલ્મ આશ્ચર્યજનક રીતે હિટ પૂરવાર થઈ  છે.  તેની સફળતાએ ભટ્ટની હોરર શૈલીમાં વિશ્વાસ સ્થાપ્યો છે અને આ  ફ્રેન્ચાઈસી પાસે વફાદાર ચાહક વર્ગ હોવાનું પૂરવાર કર્યું છે.’૧૯૨૦ઃકોલ્ડ વિન્ટર’ના  પોસ્ટરમાં ઓછા પ્રકાશવાળુ મકાન, વરસાદમાં ભીંજાયેલી  એક બગી અને બારી પાછળ ડોકાતો રહસ્યમય ચહેરો દેખાય છે. ‘નિર્દોષ દેખાતાથી સાવધાન. તેઓ ભયંકર શેતાનને છાવરતા હોય છે’ જેવી ચેતવણી  દર્શાવાઈ છે.

    1920 Franchise Vikram Bhatt with New Horror
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026
    મનોરંજન

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    મનોરંજન

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026
    મનોરંજન

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026
    મનોરંજન

    Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી

    June 22, 2026
    મનોરંજન

    80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સિંધી સમાજે દાનમાં આપેલી 200 કિલો Silver ની 5 વર્ષે પણ રસીદ ન મળી

    June 22, 2026

    SITના પ્રારંભિક રિપોર્ટનાં આધારે આરોપીઓ સામે FIR નોંધાશે

    June 22, 2026

    Monsoon ફરી સક્રિય, મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો

    June 22, 2026

    US-Iran ની ડીલ `ટકી’ ગઈ : હોર્મુઝ ખુલ્લુ જ રહેશે

    June 22, 2026

    નીટના પરીક્ષાર્થીઓ `સમયસર’ પહોંચે તે માટે PM Modi `મોડા’ થયા

    June 22, 2026

    હવામાનના ધોરણે હાઈવે પર બદલાશે Speed ​​Limit

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સિંધી સમાજે દાનમાં આપેલી 200 કિલો Silver ની 5 વર્ષે પણ રસીદ ન મળી

    June 22, 2026

    SITના પ્રારંભિક રિપોર્ટનાં આધારે આરોપીઓ સામે FIR નોંધાશે

    June 22, 2026

    Monsoon ફરી સક્રિય, મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.