Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    June 22, 2026

    Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

    June 22, 2026

    Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ
    • Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ
    • Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા
    • Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત
    • Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
    • Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી
    • Surendranagar: જિલ્લામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક માહોલ વચ્ચે પૂર્ણ થઈ
    • Surendranagar: છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નીટના પરીક્ષાર્થીઓ `સમયસર’ પહોંચે તે માટે PM Modi `મોડા’ થયા
    રાષ્ટ્રીય

    નીટના પરીક્ષાર્થીઓ `સમયસર’ પહોંચે તે માટે PM Modi `મોડા’ થયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા,22

    ગઈકાલે યોજાયેલી રી-નીટ સમયે જે રીતે બપોરે શરૂ થનારી પરીક્ષામાં પહોંચવા લાખો વિદ્યાર્થીઓ માટે એક ઉચાટ હતો અને માર્ગો પરના ટ્રાફીકમાં કયાંક અટવાઈ જાય તો તેનાથી તમો વિલંબથી પહોંચે તે ડર હતો.

    આ અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરી હતી. કાલે પ.બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સવારે 1.15 કલાકે દિલ્હી વિમાની મથકે પહોંચ્યા હતા પણ તેઓને ખ્યાલ આવ્યો કે પાટનગરમાં આ સમયે બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા પુર્વે વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર પહોંચવા માર્ગ પર હશે.

    શ્રી મોદીના કાફલાના કારણે માર્ગો બંધ કરાય છે પણ વડાપ્રધાને સૂચના આપી કે તેઓ 2 વાગ્યા સુધી એરપોર્ટ પર જ રહેશે ત્યાં સુધી કોઈ માર્ગ બ્લોક કરાશે નહી અને કોઈ ટ્રાફીક રોકાશે નહી.

    શ્રી મોદીએ પરિક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થઈ તે પછી એરપોર્ટ છોડયુ હતુ તથા તેમના નિવાસે જવા રવાના થયા હતા. જેના કારણે `નીટ’ પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને જબરી રાહત થઈ હતી.

    NEET examinees PM Modi reached 'on time'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    યુનિ. રોડની આવાસ યોજનામાં નળ જોડાણ કટ્ટ : રહેવાસીઓના મનપામાં ધામા

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Rahul Gandhi રોડસાઈડ શોપ પર રોકાયા : કોફીની મજા માણી

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    હીટવેવના કારણે France માં દારૂબંધી : રમતગમત સ્પર્ધાઓ પર રોક

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    British વડાપ્રધાન Keir Starmer નુ રાજીનામુ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    India-US વચ્ચે 48 કરોડ ડોલરની મોટી સંરક્ષણ ડીલ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    સસ્તુ ક્રુડતેલ મળવા લાગશે કે તુર્ત જ Petrol and diesel ના ભાવ ઘટાડાશે : Hardeep Singh Puri

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    June 22, 2026

    Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

    June 22, 2026

    Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    June 22, 2026

    Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત

    June 22, 2026

    Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

    June 22, 2026

    Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    June 22, 2026

    Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

    June 22, 2026

    Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.