Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો
    • 23 જૂનનું પંચાંગ
    • Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ
    • Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો
    • 23 જૂનનું રાશિફળ
    • Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત
    • Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો
    • Jamnagarમાં ચાલતી રિક્ષામાં ધારીયા વડે જીવલેણ હુમલો,યુવકના ગળામાં નવ ટાંકા આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના ૫ રેલવે કર્મચારીઓ સન્માનિત
    રાજકોટ

    Rajkot રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના ૫ રેલવે કર્મચારીઓ સન્માનિત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૨

    રાજકોટ। પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પાંચ રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર () શ્રી ગિરીરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ ઓફિસ, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિગ્નલ વિભાગ અને ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૬ દરમિયાન ફરજ પર અસાધારણ સતર્કતા, જાગરૂકતા અને જવાબદારીનો પરિચય આપીને સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

    રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સન્માનિત કર્મચારીઓમાં શ્રી નવીન કુમાર (લોકો પાયલટ/ગુડ્‌સ, હાપા), શ્રી સુનીલ કુમાર સિંહ (લોકો પાયલટ/ગુડ્‌સ, હાપા), શ્રી દિલીપ ગોહિલ (લોકો પાયલટ/ગુડ્‌સ, હાપા), શ્રી દ્વારિકા પ્રસાદ (લોકો પાયલટ/ગુડ્‌સ, હાપા) અને શ્રી કાનાભાઈ પી. એમસીએફ (સિગ્નલ), હેડક્વાર્ટર-રાજકોટનો સમાવેશ થાય છે.

    આ કર્મચારીઓએ ફરજ દરમિયાન અસાધારણ સતર્કતા દાખવીને કેટલીક મહત્વપૂર્ણ તકનીકી ામીઓ સમયસર શોધી કાઢી હતી. માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટી હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક રીપેર કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલા ટીઆરડી ના -બોન્ડ ને હટાવીને ફરી તેને યોગ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ટ્રેક સર્કિટને સામાન્ય કરવામાં આવી હતી. ત્યારબાદ કર્મચારીઓએ આરપીએફ અને ટીઆરડી કંટ્રોલ સાથે સંકલન સાધીને ઘટના સ્થળનું દસ્તાવેજીકરણ (ડોક્યુમેન્ટેશન) કરાવ્યું હતું અને રેલ માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે સેફ્ટીપૂર્વક ખુલ્લો કરાવ્યો હતો. આ કર્મચારીઓની સતર્કતા અને ઝડપી કામગીરી રેલવે સેફ્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: કુવાડવા ગામના વ્યાજખોરે સોનાનો ચેન પરત ન આપતા યુવાને વખ ઘોળ્યું

    June 22, 2026
    રાજકોટ

    Rajkotમાં પાણીની બોટલના પૈસા માંગતા જૂથ અથડામણ, મહિલા સહિત બે ઘવાયા

    June 22, 2026
    રાજકોટ

    Rajkotમાં પ્રેમિકા લગ્નની ના પાડતા યુવકનો આપઘાત

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીક ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા પ્રોઢનું મોત

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026

    23 જૂનનું રાશિફળ

    June 22, 2026

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.