Jetpur તા.25
જેતપુર શહેરમાં દારૂ જુગારની બદી દુર કરવા સીટી પીઆઈ એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હાર્દિકભાઈ ભીંભા, ધવલભાઈ ગાજીપરા, રાણાભાઈ વકાતર પેટ્રોલિંગમાં નીકળેલ હતા. આ દરમિયાન બાવાવાળા પરા, ભૂતિયા સ્કુલ ખુલ્લા પ્લોટમાં પોલીસે રેડ કરી વકીલ અજય કાનજીભાઈ રાદડીયા (દેસાઈ વાડી) તેમજ સીતારામ મનહરદાસ દેસાણી (બાવાવાળા પરા), વત્સલ કિશોરભાઈ વેકરીયા, કાર્તિક પ્રવિણભાઈ નારીયા (ડોબરીયાવાડી), દિલીપ જીવાભાઈ ભાભલા (યોગીનગર), મિલન નરસિંહભાઈ બાંભરોલીયા (ડોબરીયાવાડી) આ તમામને પીધેલી હાલતમાં તેમજ મિલન બાંભરોલીયા પાસેથી ઈંગ્લીશ દારૂનું ચપલું મળી આવેલ હોય તે અંગે પુછપરછ કરતા રવિ નામનો શખ્સ આપી ગયેલ હોવાનું જણાવતા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરેલ.
Trending
- Wimbledon માં VIP સીટ મેળવવા માટે 5,00,000થી વધુ ડોલર ચુકવવા પડે છે
- ઓમાને Hormuz માં નવો જળમાર્ગ શરૂ કર્યો! ઈરાન આગ બબુલા
- Ujjain Mahakal Temple માં દાનનો નવો રેકોર્ડ : એક વર્ષમાં રૂા.142 કરોડથી વધુનું દાન
- Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત
- Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ
- Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો
- Rajkot અજાણ્યા ટ્રક હડફેટે અણીયારીના બાઈક ચાલકનું મોત
- Kalol-Mehsana હાઇ-વે પર ટ્રાફિક જામથી પૂર્વ ડે. સી.એમ. ગુસ્સે ભરાયા

