Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો
    • Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે
    • કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti
    • ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?
    • ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.
    • અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!
    • 26 જૂનનું પંચાંગ
    • 26 જૂનનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot જિલ્લાના પાંચ સ્થળે જુગારના દરોડામાં ૩૧ ઝડપાયા
    રાજકોટ

    Rajkot જિલ્લાના પાંચ સ્થળે જુગારના દરોડામાં ૩૧ ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જેતપુર, ,જસદણના ગઢડીયા ગામે, લોધિકાના આંબલીયાળા ગામે, ગોંડલ અને તાલુકા પોલીસે બાજી ઊંધી વાળી ,૨.૮૯ લાખનો મુદામાલ કબ્જે કર્યા

    Rajkot તા.૨૫

    રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં જુગારના દરોડામાં જેતપુર ઉદ્યોગનગરમાં નયના પ્રિન્ટ કારખામાં, જસદણ પોલીસ સ્ટેશન દ્વારા ગઢડીયા ગામની સીમમાં, લોધિકા પોલીસ સ્ટેશન દ્વારા આંબલીયાળા ગામે, ગોંડલ પોલીસ સ્ટેશન દ્વારા શેમળાપરામાં, ગોંડલ સીટી પોલીસ સ્ટેશન દ્વારા વિજયનગર પાસે દરોડામાં ૩૧ શખ્સોને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૨૮૯૩૯૦ નો મુદામાલ પોલીસે ઝપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

    આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા જુગારધામ શોધી અને દરોડા પાડવાની સૂચનાના પગલે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રાજુભાઈ સાંબળને ખાનગી રાહે બાતમી મળેલ કે જેતપુર નવાગઢ બળદેવ ધાર પાછળ દાવલશા પીરની દરગાહ પાસે નયન પ્રિન્ટ કારખાનાની બહાર જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા જેતપુર રહેતા વિનોદ નારણભાઈ ચભાડીયા, ( કારખાનાના માલિક)દિનેશ નાનજીભાઈ પાનસુરીયા, પ્રવીણ બાવચંદભાઈ ભુવા, હરસુખ હરિભાઈ ઢોલરીયા, કિશોર મોહનભાઈ ચભાડીયા ને ઝડપી પાડ્યા હતા અને રૂપિયા ૨૧૦૯૦ રોકડા રૂ ૨૫૦૦૦ ના ૫ મોબાઈલ, રૂ ૧૫૦૦૦૦ ના ૩ બાઇક સહિત રૂ ૧૯૬૦૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતી બીજા બનાવમાં જસદણ પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એએસઆઈ જયંતીભાઈ મજીઠીયા, સંજયભાઈ રાણવા સુનિલભાઈ તલસાણીયા ને સયુંકત રાહે બાતમી મળી હતી કે જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમ શિવરાજપુર જવાના રસ્તે કિશન પ્રેમજી ચાવડાની વાડીએ જાહેરમાં જુગાર રમતું હોવાની વાતની આધારે દરોડો પાડતા ગઢડીયા ગામે રહેતા દિપક રવજીભાઈ પરમાર, દેવરાજ ભાયાભાઈ ઓતરાદી, અજય વિનુભાઈ પરમાર, જગદીશ ગોરધનભાઈ જિંજરિયા, વિશાલ રમેશભાઈ ચાવડા, કિશન પ્રેમજીભાઈ ચાવડા, બળવંત ભીખાભાઈ ઓતરાદી, હરેશ વાલજીભાઈ સાસકિયા, ચેતન ધનાભાઈ વાવડીયા ને ઝડપી પાડ્યા હતા અને રૂ૫૩૨૫૦ નો મુદામાલ જસદણ પોલીસે જપ્ત કર્યો હતો ત્રીજા બનાવમાં લોધીકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન કોન્સ્ટેબલ અભય ભાઈ રાઠોડ ને કોટડા સાંગાણી તાલુકાના આંબલીયાળા ગામે ખડ વંથલી જવાના રસ્તે જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા વણથલી ગામે રહેતા રમેશ મોહનભાઈ કતબા, ચંદુ મોહનભાઈ કંડોલીયા, અશોક મનજીભાઈ કથીરિયા, ગિરીશ રણછોડભાઈ કતબા, સંજય છગનભાઈ કતબા, અશોક રામજીભાઈ ભૂત, ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૧૭૬૦૦નો મુદામાલ લોધીકા પોલીસે ઝપ્ત કર્યો હતો ચોથા બનાવવા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલમાં હતી એ દરમિયાન, કોન્સ્ટેબલ ચંદનસિંહ પરમાર ને ગોંડલ તાલુકાના શેમડાપરામાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગતું રમતા હોવાની બાતમી આધારે દરોડો પાડતા શામળા ગામે રહેતા મુકેશ લાલજીભાઈ સોરઠીયા, રમેશ બચુભાઈ પરમાર, ભાવેશ ગોરધનભાઈ મકવાણા, પ્રવીણ બચુભાઈ પરમાર, રાજુ બચુભાઈ સોલંકી ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા રૂ ૧૨૨૦૦નો મુદામાલ ગોંડલ તાલુકા પોલીસે કબજે કર્યો હતો પાચમાં બનાવમાં ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગોહિલને વિજયનગર ખોડીયાર માતાજીની ઘાબી પાછળ જાહેરમાં જુગતું રમતા હોવાની બાતમી આધારે દરોડો પાડતા ગોંડલ રહેતા અજય માવજીભાઈ સોલંકી, માવજી વીરજીભાઈ સોલંકી, ધરમ માવજીભાઈ સોલંકી, મનુ ભીખાભાઈ સોલંકી, ઉમેશ પ્રવીણભાઈ સોલંકી, દિનેશ વજુભાઈ સોલંકી ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૧૦૨૫૦ નો મુદામાલ ગોંડલ સીટી ડિવિઝન પોલીસે કબ્જે કર્યો હતો અને વધુ કાર્યવાહીહાથ ધરી હતી

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: કણસાગરા કોલેજમાં કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

    June 25, 2026
    રાજકોટ

    Rajkot અગમ્ય કારણોસર સગર્ભાનો ફાંસો ખાઈ આપઘાત

    June 25, 2026
    રાજકોટ

    Rajkot આજી જીઆઈડીસીમા પરણીતાનો આપઘાતનો પ્રયાસ

    June 25, 2026
    રાજકોટ

    Rajkot: દત્તકના આધારે મિલકતનો કબ્જો મેળવવાની કામચલાઉ મનાઈ હુકમની અરજી રદ

    June 25, 2026
    રાજકોટ

    Rajkot: વિદેશી દારૂની ૬૨૪ બોટલ ઝડપાઇ, હિરેન ચૌહાણ ફરાર

    June 25, 2026
    રાજકોટ

    Rajkot: લાપાસરી અને ખોખડદડ ગામે જુગાર રમતા ૧૨ ઝડપાયા

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026

    અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.