Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025

    Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    • Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો
    • Upleta માં’તારા બાપનો રોડ નથી’ કહી વિદ્યાર્થીને ફડાકા ઝીંકાયા
    • Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ
    • Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો
    • Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી
    • Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Gold ‘All Time High’: રૂા.79000ના સ્તરે પહોંચ્યું
    વ્યાપાર

    Gold ‘All Time High’: રૂા.79000ના સ્તરે પહોંચ્યું

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2024Updated:October 21, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.16
    Gold-Silverમાં વધઘટે તેજીનો જ માહોલ રહ્યો હોય તેમ આજે ફરી ઉછાળો નોંધાયો હતો. સોનુ 79000ના સ્તરે પહોંચી ગયું હતું. વિશ્વસ્તરે જુદા – જુદા દેશો વચ્ચે વધતા ભૌગોલિક ટેન્શનનો પ્રત્યાઘાત છે.

    રશિયા – યુક્રેન તથા ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યા છે. અમેરિકામાં ઇઝરાયેલમાં સૈનિકો મોકલવાનું જાહેર કરતા આવતા દિવસોમાં ચીન જેવા અન્ય દેશો પોતાના સાથી દેશોને મદદ કરવા મેદાને આવે તેવી ભીતિ વ્યકત થવા લાગી હતી. આ અટકળોને પગલે સોના-ચાંદીના ભાવમાં દરેક ઘટાડે ઉછાળો આવતો રહ્યો છે.

    સોની વેપારીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીમાં વૈશ્વિક તેજી ઉપરાંત ઘરઆંગણે ડોલર સામે રૂપિયો નબળો પડવાની પણ અસર છે. નબળા રૂપિયાને કારણે આયાત મોંઘી બની શકે છે. વિશ્વ બજારમાં સોનાનો ભાવ ‘ઓલટાઇમ હાઇ’ થયો હતો. બપોરે ચાલુ બજારે 2681 ડોલર સાંપડ્યો હતો. ચાંદીના 31.86 ડોલર હતા.

    Rajkot ખાતે હાજર સોનુ 600 રૂપિયાના ઉછાળાથી 79000ની સપાટીએ પહોંચી ગયું હતું. ગત દશેરાની સપાટી કરતા પણ વધી ગયું હતું. ચાંદીનો ભાવ રૂા.1250ના ઉછાળાથી 94000ના સ્તરે પહોંચ્યો હતો. કોમોડીટી એક્સચેંજમાં સોનુ 76750 તથા ચાંદી 92350 હતી.

    ભૌગોલિક ટેન્શન, જુદા-જુદા દેશોની સેન્ટ્રલ બેંકોની જંગી ખરીદી સહિતના કારણોથી ભાવ 80000 કે તેથી વધુ થવાની આગાહી નિષ્ણાંતો કરતા જ હતા તે સ્તરે હવે આવી જવાના આરે છે.

    gold-silver market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025

    Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો

    June 17, 2025

    Upleta માં’તારા બાપનો રોડ નથી’ કહી વિદ્યાર્થીને ફડાકા ઝીંકાયા

    June 17, 2025

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025

    Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.