Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નાગરિકતા કાનૂનની કલમ 6-એ બંધારણીય: Supreme
    રાષ્ટ્રીય

    નાગરિકતા કાનૂનની કલમ 6-એ બંધારણીય: Supreme

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ► 25 માર્ચ-1971 બાદ આસામના ગેરકાનૂની ઘુસણખોરોને નાગરિકતા નહીં

    ► 1985ના સીટીઝનશીપ એક્ટમાં કરાયેલા સુધારાથી કોઇ બંધારણીય જોગવાઇનો ભંગ થતો નથી: 1 જાન્યુ.-1966 પૂર્વે આવેલા તમામ ભારતીય નાગરિક ગણાશે

    ► ગેરકાનૂની ઘુસેલા બાંગ્લાદેશી અને મ્યાનમારના નાગરિકોને હાંકી કાઢવા માટે મહત્વનું અર્થઘટન: નેશનલ સીટીઝન રજીસ્ટ્રીના અમલની પણ સરળતા સર્જાશે

    New Delhi તા.17
    આસામમાં ઘુસણખોરી મુદ્ે વિદેશી નાગરિકોની ઓળખ કરવા માટે નાગરિકતા કાનૂનની કલમ 6-એમાં 1985માં કરાયેલા સુધારામાં સર્વોચ્ચ અદાલતે બંધારણીય ગણાવી હતી.

    4:1થી અપાયેલા આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે હવે આસામમાં ગેરકાનૂની નાગરિકોની ઓળખ અને જે ખરેખર ભારતીય છે તે નિશ્ર્ચિત કરવા માટે 25 માર્ચ-1971ની કટઓફ ડેટને માન્ય રાખી છે અને પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આસામમાં જે રીતે વિવિધ જાતિઓના સમુહની હાજરી છે

    તેથી આ સુધારોએ બંધારણની નાગરિકતા સંબંધી કલમ 29(1)નું ઉલ્લંઘન કરતી નથી. આસામ સમજુતી મુજબ 1985માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાનૂનમાં સુધારો કરીને તેમાં કટ ઓફ ડેટ આસામ સમજૂતી મુજબ ઉમેરી હતી. જેને એક થી વધુ અરજી દ્વારા પડકારવામાં આવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે આસામમાં ગેરકાનૂની ઘુસણખોરોને ભારતીય નાગરિકતા આપવા માટે જે નાગરિકતા એકટમાં સુધારો કર્યો છે જેને બંધારણીય ગણાવ્યું હતું.

    સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વની પાંચ જજોની ખંડપીઠમાંથી ચાર જજોએ આ ચુકાદો આપ્યો હતો જ્યારે એક ન્યાયમૂર્તિ પારડીવાલાએ 6-એને ગેર બંધારણીય ગણાવી હતી.

    સર્વોચ્ચ અદાલતે આ ચૂકાદા પૂર્વે ચાર દિવસ સુધી એટર્ની જનરલ વેંક્ટરમણી, સોલીસીટર જનરલ તુષાર મહેતા આ ઉપરાંત સીનીયર ધારાશાસ્ત્રી કપિલ સીબ્બલ અને શ્યામ દિવાનની દલીલો પણ સાંભળી હતી. આસામમાં જે નાગરિકતાનો વિવાદ છે તેેને હલ કરવા કેન્દ્ર સરકારે સુધારા કર્યા હતા.

    સરકાર તરફથી દાખલ કરાયેલ સોગંદનામામાં જણાવ્યું હતું કે 2017થી 2022 સુધીમાં કુલ 14346 વિદેશી નાગરિકોને દેશમાંથી તડીપાર કરાયા છે. જાન્યુ.-1966 થી માર્ચ-1971 દરમ્યાન આસામમાં પ્રવેશ કરનાર 17861ને ભારતીય નાગરિકતા અપાઇ છે. 1966 થી 1971 દરમ્યાન જે વિદેશીઓએ આસામમાં ઘુસણખોરી કરી હતી

    તે સંદર્ભમાં આ કાનુની સુધારો કરાયો હતો. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોમાં આ કાનૂનનો અમલ કરી શકી હોત પરંતુ આસામ એક ખાસ અને અલગ દેશ છે જ્યાં ઘુસણખોરીનો પ્રશ્ર્ન સૌૈથી વધુ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આપને પાડોશી પસંદગીની છૂટ નથી.

    પરંતુ ઘુસણખોરી અલગ બાબત છે અને તેથી 1-જાન્યુ.-1966 પૂર્વે જે લોકો આસામમાં ઘુસ્યા છે તે ભારતીય નાગરિક ગણાશે. જ્યારે 1966 થી 1971 દરમ્યાન જેઓ ભારતમાં ઘુસ્યા છે તેઓની નાગરિકતા કલમ-6એ મુજબ નિશ્ર્ચિત થશે. પરંતુ 25 માર્ચ-1971 બાદ જેઓ આસામમાં ઘુસ્યા છે તેઓને કલમ 6-એનો લાભ મળશે નહીં અને તેઓ ગેરકાનૂની ઘુસણખોર જાહેર થશે. 

    Article 6-A Citizenship Act Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.