New Delhi,તા,18
દેશ-દુનિયામાં ગઈરાત્રે ચાલુ વર્ષનો સૌથી મોટો અને સૌથી વધુ ચમકતો તેજસ્વી ચંદ્રમાં જોવા મળ્યો હતો.દિલ્હી સહિતના શહેરોમાં શરદ પૂર્ણિમાએ સુપરમુનનો નઝારો નિહાળવા માટે લોકો ઉમટી પડયા હતા.પાટનગરમાં ઈન્ડીયા ગેટ, કર્તવ્યપથ સહિતના જાહેર સ્થાનોએ રીતસરની ભીડ ઉમટી હતી અને ચંદ્રમાંની શીતળતાની અદભુત અનુભુતિ કરી હતી

