Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે
    • Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો
    • Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ
    • Rajkot: હુડકો ચોકડી પાસે ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
    • Rajkot: ના ભીચરી અમરગઢ ગામે મકાનમાંથી જુગારધામ ઝડપાયું
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Budget માં પેઢીઓ માટે નવી દરખાસ્ત, હવે ભાગીદારોને ચૂકવાતી રકમ પર 10% TDS
    વ્યાપાર

    Budget માં પેઢીઓ માટે નવી દરખાસ્ત, હવે ભાગીદારોને ચૂકવાતી રકમ પર 10% TDS

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     

    નાણાં મંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર 5 ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, વ્યાજ, કમિશન પર કોઈપણ જાતની કરકપાત-TDS કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જતીન સી. શાહ (Jatin Shah)નું કહેવું છે કે નાણાં મંત્રી (Minister of Finance)એ ટીડીએસમાં સૂચવેલા સુધારાને પરિણામે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ. 20000થી વધી જાય તો તેના પર 10 ટકાના દરે ટીડીએસ કરવો પડશે.

    પગારદાર કર્મચારીએ વિદેશ ભણવા ગયેલા પુત્રને મોકલેલા નાણાં પર થયેલા ટીસીએસની રકમ તેમ જ મોટર કારની ખરીદી પર થયેલા ટીસીએસની રકમ પગારની રકમમાંથી ટીડીએસ કરતી વેળાએ ટીસીએસની રકમ મજરે લઈ ગણતરીમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે કરદાતાના હાથ પહેલાની તુલનાએ વધુ પગાર આવશે. તેથી તેના હાથમાં વધુ રોકડ રહેશે. પગારદાર કરદાતાઓને ટીડીએસની ગણતરીમાં ટીસીએસ કપાવવામાં આવ્યો હોય તે અગાઉ ગણતરીમાં લેવામાં આવતો નહોતો. હવે ટીસીએસની કપાત ગણતરીમાં લેવામાં આવશે.

    1. કલમ 194ડી હેઠળ વીમાના કમિશન પર પહેલા 5 ટકા ટીડીએસ કરવામાં આવ્યો હતો તે હવે ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલી એપ્રિલ 2025થી નવા દર લાગુ પડશે.

    2. કલમ 194 ડીએ હેઠળ જીવન વીમા પોલીસીના પેમેન્ટ પર 5 ટકા ટીડીએસ હતો તે ઘટાડીને પહેલી ઓક્ટોબર 2024થી અમલમાં આવે તે રીતે 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

    3. કલમ 194 જી હેઠળ લોટરી ટિકીટના વેચાણ પર મળતા કમિશનની રકમ પર 5 ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

    4. કલમ 194 એચ હેઠળ કમિશન તથા દલાલી પર 5 ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

    5. કલમ 194આઈબી હેઠળ ચોક્કસ વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત પરિવાર દ્વારા ચૂકવવામાં આવતા ભાડાં પર 5 ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે પહેલી ઓક્ટોબર 2024થી 2 ટકા કરી દેવામાં આવી છે.

    6. કલમ 194એમ હેઠળ કોઈ વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત પરિવાર દ્વારા દલાલી, પ્રોફેશનલ સર્વિસ, કે કોન્ટ્રાક્ટના પેમેન્ટ કરવામાં આવ્યા હોય અને તે રકમ રૂ. 50 લાખથી વધારે હોય તો તેના પર કરાતો ટીડીએસ પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

    7. 194ઓ હેઠળ ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા અન્ય કોઈ ઈ-કોમર્સ સાથે સંકળાયેલી વ્યક્તિને પેમેન્ટ કરવામાં આવતી રકમ પર એક ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે ઘટાડીને ૦.૧ ટકા (10 પૈસા) કરી દેવામાં આવી છે. આ જોગવાઈ પહેલી ઓક્ટોબર 2024થી લાગુ પડશે.

    Central-Budget-2024 Minister-of-Finance Nirmala-Sitaraman union-budget-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!

    June 7, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    June 7, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 6, 2025
    રાષ્ટ્રીય

    Global warming થી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે

    June 6, 2025
    રાષ્ટ્રીય

    સરકારે ખેડુતોને તો ખુશ કર્યા પણ મધ્યમવર્ગ માટે કપડા મોંઘા કર્યા

    June 6, 2025
    મુખ્ય સમાચાર

    RBI એ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025

    Rajkot: હુડકો ચોકડી પાસે ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    June 7, 2025

    Rajkot: ના ભીચરી અમરગઢ ગામે મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 7, 2025

    આજનું રાશિફળ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.