Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Current Month માં દેશની વેપાર પ્રવૃત્તિમાં પ્રોત્સાહક સ્થિતિ
    વ્યાપાર

    Current Month માં દેશની વેપાર પ્રવૃત્તિમાં પ્રોત્સાહક સ્થિતિ

    Vikram RavalBy Vikram RavalOctober 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.25

    સપ્ટેમ્બરમાં સાધારણ મંદ પડયા બાદ ભારતની વેપાર પ્રવૃત્તિમાં ઓકટોબરમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત માગને પરિણામે વેપાર પ્રવૃત્તિમાં પ્રારંભિક અંદાજમાં વધારો જોવા મળ્યો છે. રોજગાર નિર્માણની ગતિ પણ ૨૦૦૬ના ફેબુ્રઆરી બાદ સૌથી ઊંચી જોવા મળી છે, એમ એક સર્વમાં જણાયું હતું.

    એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો વર્તમાન મહિના   માટેનો એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પ્રારંભિક અંદાજ પ્રમાણે ૫૮.૬૦ જોવાયો રહ્યો છે જે સપ્ટેમ્બરમાં દસ મહિનાની નીચી સપાટી સાથે ૫૮.૩૦ રહ્યો હતો. 

    ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઓકટોબરમાં સતત ૩૯માં મહિને સંયુકત ઈન્ડેકસ ૩૯ની ઉપર રહ્યો છે.  જૂન ૨૦૧૩ બાદ આ પ્રથમ જ વખત એકધારું વિસ્તરણ જોવા મળી રહ્યું છે. 

    ઓકટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં ગતિ જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં સતત મંદ રહ્યા બાદ ઓકટોબરમાં પીએમઆઈના કેટલાક ઘટકોમાં ગતિ આવી છે, એમ એચએસબીસી ખાતેના ઈકોનોમિસ્ટ પ્રાન્જુલ ભંડારીએ જણાવ્યું હતું.

    ઘરઆંગણે તથા નિકાસ માટેના નવા ઓર્ડરો  ઝડપથી વધ્યા છે જે વર્તમાન વર્ષના બાકીના સમય માટે ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે સ્થિતિ સારી રહેવાના સંકેત આપે છે. 

    ઉત્પાદન ક્ષેત્રનો ઓકટોબરનો પ્રારંભિક પીએમઆઈ ૫૭.૪૦ રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો આ આંક ૫૭.૯૦ રહ્યો છે.

    દેશમાં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ)સ્કીમ  લોન્ચ કરાયા બાદ અંદાજે ૧૭ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને રૂપિયા ૧૧ ટ્રિલિયનનું ઉત્પાદન જોવા મળ્યું છે અને દસ  લાખ રોજગાર નિર્માણ થયા હોવાનો સરકારી સુત્રોએ તાજેતરમાં દાવો કર્યો હતો.

    ઓકટોબરમાં ભારતીય પ્રોડકટસ  માટે આંતરરાષ્ટ્રીય માગમાં પણ વધારો થયો છે, જેને કારણે કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીમાં ઝડપ આવી છે. વર્તમાન મહિનામાં કર્મચારીઓની ભરતીનો આંક સાડાઅઢાર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

    Business
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.