Rajkot, તા.28
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ ના ચેરમેન કેપ્ટન અજય યાદવ પાસે ગુજરાત પ્રદેશ ના વિવિધ જીલ્લા અને શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેનોની નિમણૂંક કરવા માટેની દરખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ ના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ તથા કાર્યકારી ચેરમેન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશભાઇ રાજપુતે મુકેલ હતી તે દરખાસ ઓલ ઇન્ડિયા ચેરમેનએ મંજૂરી સાથે મોકલાવેલ છે.
ત્યારે રાજકોટ જામનગર સહિત શહેર જિલ્લા કોંગ્રેસ ઓબીસી મોરચાના ચેરમેનની વરણી કરવામાં આવી છે. કેન્દ્રિય મોવડી મંડળ ની લીલીઝંડી મળતાં તમામને નિમણૂક પાત્ર સોંપવામાં આવેલ છે. આગામી સમયમાં તેઓ પોતાનો હોદ્દો સંભાળશે અને પાર્ટી ની કામગીરી હાથ ધરશે.
રાજકોટ શહેર મા હાર્દિક સિંહ પરમાર અને જિલ્લામા લાખાભાઈ ડાંગર ની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામા જીતુભાઈ વાઘેલા , શહેર મા કાંતિભાઈ ગોહિલ ગીર સોમનાથમા હીરાભાઈ ઝાલા ની વરણી કરવામાં આવી છે.
OBC વિભાગ ગુજરાત કોંગ્રેસ સમિતિના જિલ્લા/શહેર અધ્યક્ષની યાદી
ગોહેલ દિલુભાઈ હનુભાઈ, અમદાવાદ ગ્રામ્ય
રણજીતસિંહ કરશનભાઈ બારડ, અમદાવાદ સીટી
જીતુભાઈ વાઘેલા, ભાવનગર
કાંતિભાઈ બાવચંદભાઈ ગોહિલ, ભાવનગર સીટી
મશરીભાઈ રાણાભાઈ કરમુર, દેવભૂમિ દ્વારકા
હીરાભાઈ જેશાભાઈ ઝાલા ,ગીર સોમનાથ
હિતેશ પ્રેમજીભાઈ જોષી, જામનગર
રામજીભાઈ ડાંગર, જામનગર સીટી
રૂતુરાજ અનિલભાઈ અગ્રાવત (રામાનંદી સાધુ), જુનાગઢ
પંકજભાઈ બી. ભરડા (કોળી), જુનાગઢ સીટી
લતીફ રમજુ ખલીફા, કચ્છ
મનસુખભાઈ તરસીભાઈ વાઘેલા, એડવો.,મોરબી
બારૈયા વિપુલભાઈ ગણપતભાઈ, નર્મદા
જયેશભાઈ ધનાભાઈ પટેલ, નવસારી
દિલીપભાઈ લીલાભાઈ મોકરીયા (ઘેડીયા કોળી), પોરબંદર
હાર્દિકસિંહ ખોડુભા પરમાર, રાજકોટ સીટી
લાખાભાઈ પુનાભાઈ ડાંગર, રાજકોટ ગ્રામ્ય
હર્ષદભાઈ મંગુભાઈ પટેલ, સુરત
જયેશકુમાર કાનજીભાઈ ગોહિલ (મોચી)-એડવોકેટ, સુરત સીટી
મથુરભાઈ દુદાભાઈ ગોપાલ (તલપાડા કોળી), સુરેન્દ્રનગર
બલ્લુભાઈ દલ્લુભાઈ ભંડેરી, તાપી
જયેશભાઈ મેલસીંગભાઈ ઠાકોર, વડોદરા
જાગૃતિબેન દિક્ષીતભાઈ ચૌહાણ, વડોદરા સીટી
અજયભાઈ મેહવાલ, વલસાડ