Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJuly 26, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર કોટન–ખાંડી વાયદાના ભાવમાં રૂ.430નો સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈનો માહોલ

    સોનાના વાયદામાં રૂ.312નો ઉછાળોઃ ચાંદીમાં રૂ.9ની નોમિનલ વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.24 ડાઊનઃ નેચરલ ગેસ પણ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10,273 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 25,651 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.3.27 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે સાંજે 5-15 વાગ્યે રૂ.35,927.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,273.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25651.17 કરોડનો હતો.

    કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.67,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,990 અને નીચામાં રૂ.67,666ના મથાળે અથડાઈ, રૂ.312 વધી રૂ.67,774ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.270 વધી રૂ.54,800 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.91 વધી રૂ.6,720ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.274 વધી રૂ.67,765ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,662ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.81,690 અને નીચામાં રૂ.80,914ના મથાળે અથડાઈ, રૂ.9 વધી રૂ.81,340ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.18 વધી રૂ.81,464 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.11 વધી રૂ.81,430 બોલાઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.792.30ના ભાવે ખૂલી, રૂ.8.40 વધી રૂ.793.95 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.80 વધી રૂ.209.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.194ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.2.20 વધી રૂ.211 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.186.45 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.40 વધી રૂ.258 બોલાઈ રહ્યો હતો.

    એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,582ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,586 અને નીચામાં રૂ.6,523ના મથાળે અથડાઈ, રૂ.24 ઘટી રૂ.6,548 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.20 ઘટી રૂ.6,549 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.173ના ભાવે ખૂલી, રૂ.1.70 ઘટી રૂ.170.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1.6 ઘટી 170.8 બોલાઈ રહ્યો હતો.

    કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,300 અને નીચામાં રૂ.55,300ના મથાળે અથડાઈ, રૂ.430 વધી રૂ.55,300ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.30 ઘટી રૂ.966 બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,159.17 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,927.89 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.297.04 કરોડનાં 9,223 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.693.31 કરોડનાં 46,224 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.95.26 કરોડનાં 1,614 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.25.11 કરોડનાં 413 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.815.87 કરોડનાં 4,084 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.250.05 કરોડનાં 3,743 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.08 કરોડનાં 4 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.8.54 કરોડનાં 244 લોટનાં કામકાજ થયાં હતાં.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.3.27 કરોડનાં 38 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 146 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,239 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,239 અને નીચામાં 17,172 બોલાઈ, 67 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 73 પોઈન્ટ વધી 17,230 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 25651.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

    સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.104.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.105.60 અને નીચામાં રૂ.84.70ના મથાળે અથડાઈ, રૂ.5.80 ઘટી રૂ.92.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.70 ખૂલી, ઉપરમાં રૂ.11.10 અને નીચામાં રૂ.9.40 રહી, અંતે રૂ.0.55 ઘટી રૂ.10.40 થયો હતો.

    સોનું સપ્ટેમ્બર રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,501 અને નીચામાં રૂ.1,350ના મથાળે અથડાઈ, રૂ.240.50 વધી રૂ.1,493.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.714 ખૂલી, ઊપરમાં રૂ.792 અને નીચામાં રૂ.690 રહી, અંતે રૂ.87 વધી રૂ.760 થયો હતો.

    ચાંદી ઓગસ્ટ રૂ.85,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,274.50ના ભાવે ખૂલી, રૂ.10 વધી રૂ.1,143 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.92,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.406.50ના ભાવે ખૂલી, રૂ.9 વધી રૂ.365.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.3.10 ઘટી રૂ.100.10 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.10.60 થયો હતો.

    આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.85.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.106.50 અને નીચામાં રૂ.85.70ના મથાળે અથડાઈ, રૂ.6.60 વધી રૂ.98 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.75 ખૂલી, ઉપરમાં રૂ.10.90 અને નીચામાં રૂ.8.75 રહી, અંતે રૂ.0.20 વધી રૂ.10.20 થયો હતો.

    સોનું સપ્ટેમ્બર રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,338.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,338.50 અને નીચામાં રૂ.1,222ના મથાળે અથડાઈ, રૂ.138 ઘટી રૂ.1,222 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.656.50 અને નીચામાં રૂ.495 રહી, અંતે રૂ.138 ઘટી રૂ.573.50 થયો હતો.

    ચાંદી ઓગસ્ટ રૂ.82,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,550.50ના ભાવે ખૂલી, રૂ.134.50 વધી રૂ.2,818 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,549.50ના ભાવે ખૂલી, રૂ.8 વધી રૂ.1,638 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.17.05 વધી રૂ.192.75 થયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.