Mumbai તા.૨૦
કંપની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. જો આ કંપનીના ૈંર્ઁંને સેબી તરફથી મંજૂરી મળે છે, તો તે પ્રથમ વખત બનશે કે જ્યારે કોઈ સ્થાનિક ખાનગી ઈક્વિટી શેરબજારમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આરબીએલ બેંકમાં આ પહેલો પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકાર હતો. એક અહેવાલમાં જણાવ્યું કે હતું ગાઝા કેપિટલે સંભવિત IPOઅંગે સલાહ આપવા માટે IPOહ્લન્ કેપિટલની નિમણૂક કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપની ડિસેમ્બરની શરૂઆતમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાની યોજના બનાવી રહી છે ગાઝા કેપિટલની સ્થાપના ૨૦૦૪માં IPOદિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોપાલ જૈન દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શરૂઆતથી, ગાઝા કેપિટલે ચાર ફંડ્સ દ્વારા ઇં૫૦૦ મિલિયન કરતાં વધુ એકત્ર કર્યા છે અને તેને ૨૪ રોકાણોમાં પૈસા લગાવ્યા છે. વૈશ્વિક સ્તરે, દ્ભદ્ભઇ, બ્લેકસ્ટોન, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને કાર્લાઈલ ગ્રૂપ જેવા રોકાણકારો લિસ્ટેડ છે. ગાઝા કેપિટલના સફળ રોકાણના દાવમાં ઝ્રન્ એજ્યુકેટ (અગાઉ કેરિયર લૉન્ચર), ટીમલીઝ, ઇમ્ન્ બેંક અને જ્હોન ડિસ્ટિલરીઝનો સમાવેશ થાય છે. તેને ૨૦૧૦માં ટીમલીઝમાં રૂ. ૭૫ કરોડના રોકાણ પર ૧૦ ગણું વળતર મળ્યું હતું. તેણે ૨૦૧૦ અને ૨૦૨૦ વચ્ચે ત્રણ વખત ઇમ્ન્ બેંકમાં હિસ્સો ખરીદ્યો અને વેચ્યો છે. તેણે તેના રોકાણ પર ચાર ગણા વળતર માટે છેલ્લા એક દાયકામાં જ્હોન ડિસ્ટિલરીઝમાં હિસ્સો ખરીદ્યો અને વેચ્યો છે. તેણે તેનો હિસ્સો અમેરિકાની ચોથી સૌથી મોટી આલ્કોહોલિક બેવરેજ કંપની ને વેચી દીધો હતો. તાજેતરના રોકાણોની વાત કરીએ તો, તેમાં હોમ ફાઇનાન્સ કંપની વીવરમાં રૂ. ૮૦૦ કરોડ અને સ્ટાર્ટઅપ એમ્બરમાં રૂ. ૧૭૫ કરોડનું રોકાણ સામેલ છે. તેણે નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ અને ઈન્વેસ્ટકોર્પ સાથે ચાર વર્ષ પહેલાં ઈકોમર્સ લોજિસ્ટિક્સ ફર્મ એક્સપ્રેસબીઝમાં આશરે રૂ. ૮૦૦ કરોડનું રોકાણ કર્યું હતું.