Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટ ઘટાડાતા રોષ
    અમદાવાદ

    Ahmedabad ની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટ ઘટાડાતા રોષ

    Vikram RavalBy Vikram RavalDecember 3, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Ahmedabad,તા.03

     થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે છે. એક વર્ષે પરીક્ષા લેવાય 6 મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષાના બાદ નીમણુંક આપવાની વાત આવે અને પછી જાહેર કરેલ જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવે છે.

    જાણો શું છે મામલો

    અહેવાલો અનુસાર, અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023માં 31 કેડરની કુલ 1156 પોસ્ટની ભરતી જાહેર કરાઈ હતી. જેમાં તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવ્યું હતું. જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલાક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું અને કેટલાક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ હતી. હાલ એવું જાણવા મળ્યું છે કે, સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે. આ પોસ્ટ માંથી 400નો ઘટાડો કરવામાં કરાશે.

    આરોગ્ય જેવા અતિ મહત્વના અને સંવેદનશીલ વિભાગમાં સરકાર દ્વારા જગ્યા બહાર પાડવામાં આવે છે. IKDRC જેવી સંસ્થા દ્વારા પરીક્ષા યોજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરે અને અચાનક કહી દે સંપૂર્ણ જગ્યા ભરવામાં નહીં આવે અમે ઓટોનોમસ બોડી છીએ, અમારે ભરવી હસે એટલી જ ભરીશું. ત્યારે આ સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટમાં ઘટાડો કરતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    Ahmedabad Kidney-Hospital
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.