Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ
    • MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં
    • ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ
    • 5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું
    • Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત
    • Vadodara  રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી
    • Vadodara  એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા
    • Vadodara  છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Vaishno Devi ના ભક્તોને આંચકો! ઘોડા,પીઠુ, પાલખી અને બજાર પણ બંધ રહ્યાં
    રાષ્ટ્રીય

    Vaishno Devi ના ભક્તોને આંચકો! ઘોડા,પીઠુ, પાલખી અને બજાર પણ બંધ રહ્યાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Katra,તા.૧૮

    જમ્મુના કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી માર્ગ પર બનાવવામાં આવનાર રોપ-વે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. વિરોધના કારણે કટરામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના કારણે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવેલા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિરના માર્ગ પર ઘોડાઓ, પીઠુઓ, પાલખીઓ અને બજારો પણ બંધ છે.

    શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે તારાકોટ રોપવે પ્રોજેક્ટ સાથે આગળ વધવાની મંજૂરી આપી છે. આ પછી સ્થાનિક લોક સંઘર્ષ સમિતિએ વિરોધ ઉગ્ર બનાવ્યો છે. સંઘર્ષ સમિતિએ આ પ્રોજેક્ટ સામે કડક ચેતવણી પણ આપી છે. બંધના કારણે ધર્મનગરીથી ચારણ પાદુકા બજાર સુધીની દુકાનોના શટર પડી ગયા છે. સ્થાનિક દુકાનદારો, પાલખીના ચાલકો પણ બંધના સમર્થનમાં બહાર આવ્યા છે.

    કટરા બંધની વ્યાપક અસર દેખાવા લાગી. જેના કારણે દેશના ખૂણે-ખૂણેથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કટરાને છાવણીમાં ફેરવવામાં આવ્યું છે. શ્રી માતા વૈષ્ણો દેવી સંઘર્ષ સમિતિ કટરાએ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ સામે પોતાનો વિરોધ ઉગ્ર બનાવ્યો છે. તેઓ રોપ-વે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રોપ-વેના નિર્માણને કારણે સ્થાનિક લોકોને રોજીરોટી સંકટનો સામનો કરવો પડશે.

    વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે જો કટરા રોપવે બંધ નહીં કરવામાં આવે તો તેમનો વિરોધ હિંસક બનશે, જેની જવાબદારી શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ પ્રશાસનની રહેશે. બુધવારે મા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ કટરા દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કટરામાં રોપ-વેના નિર્માણના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આંદોલનકારીઓની માંગ છે કે આ રોપ-વે લગાવવાથી અમારા રોજગાર પર સંપૂર્ણ અસર પડશે અને અમે આવું થવા દઈશું નહીં. જેના કારણે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવેલા ભક્તો ભારે પરેશાન છે.

    Vaishno Devi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026
    રાષ્ટ્રીય

    હિંસા વચ્ચે Bengalમાં બમ્પર મતદાન: West Bengal માં 91 અને Tamil Naduમાં 84 ટકા મતદાન

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    ભારે મતદાન વચ્ચે West Bengalમાં અનેક સ્થળોએ હિંસા: દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026
    રાષ્ટ્રીય

    Iran War Crisesના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું

    April 23, 2026
    રાષ્ટ્રીય

    સરહદી જિલ્લામાં ફરી વાગશે સાયરન, રાત્રે બ્લેકઆઉટ થશે: 2 રાજયોમાં સિવિલ ડિફેન્સ Mock Drill

    April 23, 2026
    રાષ્ટ્રીય

    Digital Walletમાં રૂા.2 લાખ સુધીની રાખી શકાશે બેલેન્સ: RBIએ જાહેર કર્યો PPI નિયમોનો ડ્રાફટ

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026

    5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

    April 24, 2026

    Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026

    Vadodara  રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.