Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા
    • Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ
    • Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ
    • Morbi : બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી
    • Morbi : મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત
    • Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો
    • Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો
    • Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Eknath Shinde એ Vinod Kambli ની કરી આર્થિક મદદ
    અન્ય રાજ્યો

    Eknath Shinde એ Vinod Kambli ની કરી આર્થિક મદદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિંદેએ ડોકટરો સાથે પણ ચર્ચા કરી અને તેમને વિનોદ કાંબલીની સારવારમાં કોઈ કમી ન રહે તેની વિનંતી કરી

    Mumbai, તા.૨૫

    મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને ૫ લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલીને તબિયત લથડતાં થાણે (ભિવંડી)ની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે ખુદ એકનાથ શિંદેએ આકૃતિ હોસ્પિટલના ડોકટરો સાથે પણ ચર્ચા કરી અને તેમને વિનોદ કાંબલીની સારવારમાં કોઈ કમી ન રહે તેની ખાતરી કરવા વિનંતી કરી હતી.

    પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલ્યાણ લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમને ૫ લાખ રૂપિયાની વ્યક્તિગત સહાયની જાહેરાત કરી છે. આ મદદ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી છે. કાંબલી થાણે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર માટે દાખલ છે, જ્યાં તેમને મંગળવારે તાવ આવ્યો હતો, પરંતુ તેમની હાલત હવે સ્થિર છે. હોસ્પિટલના ડો. વિવેક ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાંબલી (૫૨) પેશાબની નળીઓમાં ઈન્ફેક્શનની પણ સમસ્યા છે. જેના માટે તેમને શનિવારે (૨૧ ડિસેમ્બર) ભિવંડી શહેર નજીકની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરની તબિયત પર નજર રાખતી મેડિકલ ટીમનું નેતૃત્વ ડૉ. વિવેક ત્રિવેદી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે દિગ્ગજ ક્રિકેટરનું એમઆરઆઈ કરવા માગતા હતા પરંતુ તેમને તાવ હોવાથી અમે યોજના પડતી મૂકી હતી. હવે આ મામલે નિર્ણય પછીથી કરવામાં આવશે.

    Eknath Shinde Vinod Kambli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    PM Modiએ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે: મમતા

    April 20, 2026
    અન્ય રાજ્યો

    Adani Universityમાં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026
    અન્ય રાજ્યો

    રાજસ્થાનમાં ઓઈલ રિફાઇનરીમાં અચાનક ભીષણ આગ: PM આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે

    April 20, 2026
    અન્ય રાજ્યો

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં: Yogi Adityanath

    April 18, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ સમર્થક દ્વારા આપવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો CM ચૌધરીએ

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Samrat સરકાર ૨૪ એપ્રિલે Bihar વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026

    Morbi : બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી

    April 21, 2026

    Morbi : મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત

    April 21, 2026

    Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.