Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cyber Crime ના ૧૧૭૪૧ કેસ સામે માત્ર ૨ ગુનેગારોને સજા
    રાષ્ટ્રીય

    Cyber Crime ના ૧૧૭૪૧ કેસ સામે માત્ર ૨ ગુનેગારોને સજા

    Vikram RavalBy Vikram RavalDecember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૫

    દેશમાં દરરોજ સાયબર ક્રાઈમને લઈને અનેક બનાવો સામે આવતા હોય છે. પરંતુ હવે આ સાથે જોડાયેલો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. હકીકતમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૨ની વચ્ચે દેશના તમામ ૨૮ રાજ્યોમાં નોંધાયેલા કુલ ૧.૬૭ લાખ કેસમાંથી ફક્ત ૨૭૦૬ એટલે કે માત્ર ૧.૬ ટકા ગુનેગારોને સજા કરવામાં આવી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (દ્ગઝ્રઇમ્) ના ડેટા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૨ વચ્ચે ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં સાયબર ક્રાઈમને સંબંધિત સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ રાજ્યો પણ નોંધાયેલા સાઈબર ક્રાઈમઓમાં સજા આપવાનો દર ૨ ટકાથી પણ ઓછો છે. એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૦માં બધા જ રાજ્યોમાં કુલ ૪૯૭૦૮ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૧૧૦૯ લોકો એટલે કે માત્ર ૨ ટકા લોકોને સજા મળી હતી. ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૨૦માં કુલ ૧૧૦૦૦ સાઈબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. પરંતુ સજા માત્ર ૬૪૨ ગુનેગારોને સજા મળી હતી. કર્નાટકમાં કુલ ૧૧૭૪૧ સાઈબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. આશ્ચર્યજનક રીતે તેમાં માત્ર ૨ ગુનેગારોને સજા મળી હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર ૫૪૯૬ કેસ સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યાં માત્ર ૩ આરોપીઓને સજા આપવામાં આવી હતી.     

    તમામ રાજ્યોમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૫૨૪૩૦ કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૪૯૦ ગુનેગારોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એટલે કે માત્ર ૦.૯૩ ટકા ગુનેગારોને જ સજા થઈ હતી. તેલંગાણામાં ૧૦૩૦૦ કેસ સાથે સાયબર ક્રાઈમના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૧૯ ગુનેગારોને જ સજા થઈ હતી. ઉત્તર પ્રદેશમાં ૮૮૨૯ કેસ નોંધાયા હતા. પરંતુ માત્ર ૨૯૨ ગુનેગારોને સજા થઈ હતી. કર્ણાટક ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યાં ૮૧૩૬ કેસ નોંધાયા હતા અને માત્ર ૧૦ ગુનેગારોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

    વર્ષ ૨૦૨૨માં તમામ રાજ્યોમાં કુલ ૬૪૯૦૭ સાયબર ક્રાઈમ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૧૧૦૭ લોકોને સજા થઈ હતી. એટલે કે માત્ર ૧.૭ ટકા ગુનેગારો જ સજાને પાત્ર બન્યા હતા. જેમાં તેલંગાણામાં ૧૫૨૯૭ સાયબર ક્રાઈમ સાથે સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર ૬૦ લોકોને જ સજા થઈ છે. કર્ણાટક ૧૨૫૫૬ કેસ સાથે બીજા ક્રમે છે. જેમાં માત્ર ૧૨ કેસમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યાં કુલ ૧૦૧૧૭ સાયબર ક્રાઈમના કેસ નોંધાયા હતા અને ૮૩૮ લોકોને સજા થઈ હતી.

    સાયબર ક્રાઈમના કેસોમાં હવે ડિજિટલ અરેસ્ટના મામલાઓ વધુ બની રહ્યા છે. સામાન્ય રીતે ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ પોલીસ અધિકારીઓ અથવા કસ્ટમ અધિકારીઓ હોવાનો દાવો કરે છે. અહીં તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા સાયબર છેતરપિંડી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમના વધતા કેસ માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (ૈં૪ઝ્ર) ની સ્થાપના કરી છે.

    cyber crime
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    રાષ્ટ્રીય

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.