Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Canada’s New Citizenship Bill, ભારતીયોને શું અસર થશે

    June 10, 2025

    પરમાણુ મુદ્દે America ના બે દુશ્મનો દેશોએ મિલાવ્યો હાથ

    June 10, 2025

    કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: Manjrekar

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Canada’s New Citizenship Bill, ભારતીયોને શું અસર થશે
    • પરમાણુ મુદ્દે America ના બે દુશ્મનો દેશોએ મિલાવ્યો હાથ
    • કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: Manjrekar
    • તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) મેચ દરમિયાન,મેચ રેફરીએ અશ્વિન પર દંડ ફટકાર્યો
    • રોહિત- સૂર્યકુમારને પડકાર, IPL વિજેતા સ્ટાર ખેલાડી પોતે કેપ્ટન બનવાની રેસમાં કૂદ્યો
    • માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ સ્ટાર ખેલાડીની નિવૃત્તિની જાહેરાત:Nicholas Pooran
    • ICCએ મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યું મોટું સન્માન, હોલ ઓફ ફેમમાં કર્યો સામેલ
    • America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Tamil Nadu ની વિધાનસભામાં રાષ્ટ્રગાનનું અપમાન, રાજ્યપાલે અભિભાષણ આપ્યા વિના કર્યું વોકઆઉટ
    અન્ય રાજ્યો

    Tamil Nadu ની વિધાનસભામાં રાષ્ટ્રગાનનું અપમાન, રાજ્યપાલે અભિભાષણ આપ્યા વિના કર્યું વોકઆઉટ

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Tamil Nadu,તા.06

    તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ વિધાનસભા સત્ર દરમિયાન રાષ્ટ્રગીતના કથિત અપમાનને લઈને ગુસ્સે થઈ ગયા હતા અને વિધાનસભા સત્રને સંબોધ્યા વિના જ ગૃહમાંથી નીકળી ગયા. તમિલનાડુ વિધાનસભાનું વર્ષ 2025નું પ્રથમ વિધાનસભા સત્ર આજથી શરૂ થયું છે. નિયમો અનુસાર વિધાનસભા સત્રની શરૂઆત રાજ્યપાલ આરએન રવિના સંબોધનથી થવાની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા સત્રની શરૂઆતમાં તમિલનાડુ સરકારનું રાજ્યગીત ‘તમિલ થાઈ વઝથુ’ ગાવામાં આવ્યું હતું.

    ગવર્નર આરએન રવિને ગુસ્સો કેમ આવ્યો?

    મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર, રાજ્યપાલ આરએન રવિએ તમિલનાડુના રાજ્ય ગીત પછી રાષ્ટ્રગીત વગાડવાની માંગ કરી હતી, પરંતુ તેમની માંગ માનવામાં આવી ન હતી. જેના કારણે રાજ્યપાલ એટલા નારાજ થઈ ગયા કે તેઓ વિધાનસભા સત્રને સંબોધ્યા વિના જ ગૃહમાંથી નીકળી ગયા. 

    સમગ્ર વિવાદ પર તમિલનાડુ રાજભવને નિવેદન જાહેર કરતા કહ્યું છે કે,  ‘તમિલનાડુ વિધાનસભામાં ફરી એકવાર ભારતના બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું છે. બંધારણમાં રાષ્ટ્રગીતનું સન્માન કરવું એ મૂળભૂત ફરજ ગણાવવામાં આવી છે. તમામ રાજ્યોની વિધાનસભાઓમાં સત્રની શરૂઆતમાં અને અંતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

    આજે જ્યારે રાજ્યપાલ ગૃહમાં પહોંચ્યા ત્યારે માત્ર તમિલ થાઈ વઝથુ ગાવામાં આવ્યું હતું. રાજ્યપાલે આદરપૂર્વક ગૃહને તેની બંધારણીય ફરજની યાદ અપાવી અને રાષ્ટ્રગીત વગાડવાની માંગણી કરી, પરંતુ મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન અને ગૃહના અધ્યક્ષે તેમની અપીલને ફગાવી દીધી. આ ગંભીર ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રગીત અને ભારતના બંધારણના અપમાનનો ભાગ બન્યા વિના રાજ્યપાલે ભારે નારાજગી વ્યક્ત કરીને ગૃહ છોડી દીધું હતું.

    અગાઉ પણ વિધાનસભા સત્ર દરમિયાન થયો હતો વિવાદ 

    તમિલનાડુમાં છેલ્લા બે વર્ષથી વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન દરમિયાન ઘણો વિવાદ થયો હતો. ગત વખતે રાજ્યપાલે તેમના સંબોધન દરમિયાન સરકારના નિવેદનની કેટલીક પંક્તિઓ વાંચવાની ના પાડી હતી. જેના પર ભારે વિવાદ થયો હતો. આ વર્ષે પણ વિધાનસભા સત્ર દરમિયાન હોબાળો થવાની અપેક્ષા છે કારણ કે તમિલનાડુની અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે અને વિરોધ પક્ષો રાજ્ય સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. હવે રાજ્યપાલની નારાજગીના કારણે વધુ હોબાળો થવાની શક્યતા છે.

    Tamil Nadu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ

    June 10, 2025
    અન્ય રાજ્યો

    ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો રૂ.500ની ચલણી નોટ બંધ કરો: NDAના દિગ્ગજ નેતાની માગ

    June 10, 2025
    અન્ય રાજ્યો

    Raja Raghuvanshi murder case માં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા

    June 10, 2025
    અન્ય રાજ્યો

    Sonam પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી

    June 10, 2025
    અન્ય રાજ્યો

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025
    અન્ય રાજ્યો

    Kerala ના દરિયાકાંઠે જહાજમાં આગ,નૌકાદળ દ્વારા ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Canada’s New Citizenship Bill, ભારતીયોને શું અસર થશે

    June 10, 2025

    પરમાણુ મુદ્દે America ના બે દુશ્મનો દેશોએ મિલાવ્યો હાથ

    June 10, 2025

    કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: Manjrekar

    June 10, 2025

    તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) મેચ દરમિયાન,મેચ રેફરીએ અશ્વિન પર દંડ ફટકાર્યો

    June 10, 2025

    રોહિત- સૂર્યકુમારને પડકાર, IPL વિજેતા સ્ટાર ખેલાડી પોતે કેપ્ટન બનવાની રેસમાં કૂદ્યો

    June 10, 2025

    માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ સ્ટાર ખેલાડીની નિવૃત્તિની જાહેરાત:Nicholas Pooran

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Canada’s New Citizenship Bill, ભારતીયોને શું અસર થશે

    June 10, 2025

    પરમાણુ મુદ્દે America ના બે દુશ્મનો દેશોએ મિલાવ્યો હાથ

    June 10, 2025

    કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: Manjrekar

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.