એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.2,088નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.98ની વૃદ્ધિ
ક્રૂડ તેલમાં રૂ.3નો મામૂલી ઘટાડોઃ નેચરલ ગેસ, કોટન-ખાંડીમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14372.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66456.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9696.41 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18900 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80829.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14372.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66456.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18900 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1148.72 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9696.41 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77317ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77520 અને નીચામાં રૂ.76878ના સ્તરને સ્પર્શી, રૂ.77317ના આગલા બંધ સામે રૂ.98 વધી રૂ.77415ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.138 વધી રૂ.62603ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.7725ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.77450ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.89326ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91480 અને નીચામાં રૂ.88737ના સ્તરને સ્પર્શી, રૂ.89221ના આગલા બંધ સામે રૂ.2088 વધી રૂ.91309ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1976 વધી રૂ.91285ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1951 વધી રૂ.91265ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1916.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.11.9 વધી રૂ.812.25ના ભાવ થયા હતા. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.1.15 વધી રૂ.274.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 20 પૈસા વધી રૂ.238.45ના ભાવ થયા હતા. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 55 પૈસા વધી રૂ.177.2ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2813.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6345ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6371 અને નીચામાં રૂ.6317ના સ્તરને સ્પર્શી, રૂ.6373ના આગલા બંધ સામે રૂ.3 ઘટી રૂ.6370ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.2 વધી રૂ.6371ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.23.3 વધી રૂ.313.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.23.1 વધી રૂ.313.1ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.940ના ભાવે ખૂલી, રૂ.1.3 ઘટી રૂ.942.7ના ભાવ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.180 વધી રૂ.54500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4626.07 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5070.33 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1269.06 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 147.38 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 74.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 425.80 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 585.76 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2227.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.21 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.87 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15052 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26037 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7638 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 100454 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 31300 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 50347 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 188737 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15896 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17559 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18770 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18904 પોઈન્ટના સ્તર અને નીચામાં 18719 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 97 પોઈન્ટ વધી 18900 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 90 પૈસા ઘટી રૂ.102.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.11.35 વધી રૂ.25.1ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.699.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.964.5 વધી રૂ.3569.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.95 વધી રૂ.19.4ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા ઘટી રૂ.3.08ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.2 ઘટી રૂ.156.9ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.11.4 વધી રૂ.25.1ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38.5 વધી રૂ.672ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.933.5 વધી રૂ.3459ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5.6 ઘટી રૂ.81.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.13.2 ઘટી રૂ.20.5ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.25.5 ઘટી રૂ.375ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.51 ઘટી રૂ.7.19ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા ઘટી રૂ.3.2ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.75 ઘટી રૂ.84.2ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.11.45 ઘટી રૂ.15.2ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.10.5 ઘટી રૂ.733.5ના ભાવ થયા હતા.