Share Facebook Twitter Pinterest Email Copy Link Jammu and Kashmir,તા.09 દેશના પર્વતીય રાજયોમાં હિમવર્ષાનો સિલસિલો છે. પર્વતો-ઈમારતો બરફથી ઢંકાયેલા છે. માર્ગો-મેદાનો પર બરફની ચાદર છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સતત હિમવર્ષા વચ્ચે મહારાની શિવમંદિર બરફથી સંપૂર્ણ ઢંકાઈ ગયુ હતુ. Jammu and Kashmir Shiva Temple