Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhanush આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે

    April 27, 2026

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhanush આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે
    • Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે
    • Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે
    • ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ
    • ‘તારક મહેતા…’ને ઝટકો! શું 18 વર્ષ બાદ ‘બાપુજી’એ શોને અલવિદા કહ્યું?,પ્રોમો વાઈરલ
    • Priyanka 25 વર્ષની કારકિર્દી બદલ ગોલ્ડ ગાલામાં સન્માનિત થશે
    • Sanjay Dutt ખલનાયક રિટનર્સનો પ્રથમ લુક વીડિયો દ્વારા બહાર પાડયો
    • Shah Rukh Khan ની કિંગ ૨૪ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Delhi-NCRની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકી
    રાષ્ટ્રીય

    Delhi-NCRની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.7
    ફરી એકવાર દિલ્હી-NCR ની શાળાઓમાં બોમ્બ હોવાના સમાચાર આવ્યા છે. ધમકીના સમાચાર મળ્યા બાદ સત્તાવાળાઓએ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટુકડીને ઘટનાસ્થળે મોકલી હતી. શાળાઓની તપાસ કરવામાં આવી હતી. જો કે તપાસમાં કંઈ મળ્યું ન હતું. આ પહેલા 5 ફેબ્રુઆરીએ પણ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડાની ચાર શાળાઓને બોમ્બની ધમકી મળી હતી.

    ધમકી મળ્યા બાદ અધિકારીઓએ શાળાઓની તપાસ હાથ ધરી હતી, જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. મયુર વિહાર-1 સ્થિત એહાલકોન ઈન્ટરનેશનલ સ્કૂલ વતી, પાંડવ નગર એસએચઓને જાણ કરવામાં આવી હતી કે આજે સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં બોમ્બની ધમકી અંગેનો ઈ-મેલ મળ્યો હતો. આ માહિતી સવારે 6.40 કલાકે આપવામાં આવી હતી.

    ત્યારબાદ કંટ્રોલ રૂમ અને વરિષ્ઠ અધિકારીઓ જણાવવામાં આવી હતી. તેમજ પૂર્વ જિલ્લાની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવી હતી. અને એસએચઓ પાંડવ નગર ફોર્સ સાથે સ્કૂલ પહોંચ્યા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ પણ શાળાએ પહોંચી હતી. ડોગ હેન્ડલર્સ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા શાળાના પરિસરની તપાસ કરવામાં આવી હતી. અસામાન્ય કંઈ મળ્યું નથી.

    અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે તે પૂર્વ દિલ્હીની શાળાઓને મોકલવામાં આવ્યા છે. પોલીસ સાવચેતીના પગલા તરીકે, દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

    bomb threat Delhi-NCR School
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારતની પરમાણુ ઉર્જા યાત્રા રાષ્ટ્ર નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ છે: મન કી બાતમાં PM Modi

    April 26, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singhની Z+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    રાષ્ટ્રીય

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે: Supreme Court

    April 26, 2026
    રાષ્ટ્રીય

    આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે: Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    April 26, 2026
    મુખ્ય સમાચાર

    Delhi Airport પર એક મોટી દુર્ઘટના ટળી, ટેકઓફ પહેલા વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

    April 26, 2026
    રાષ્ટ્રીય

    પહેલા રાજીનામું આપો, પછી જ્યાં ઇચ્છો ત્યાં જાઓ: Sanjay Singhનો આપના બળવાખોર સાંસદોને સંદેશ

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhanush આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે

    April 27, 2026

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026

    ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ

    April 27, 2026

    ‘તારક મહેતા…’ને ઝટકો! શું 18 વર્ષ બાદ ‘બાપુજી’એ શોને અલવિદા કહ્યું?,પ્રોમો વાઈરલ

    April 27, 2026

    Priyanka 25 વર્ષની કારકિર્દી બદલ ગોલ્ડ ગાલામાં સન્માનિત થશે

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhanush આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે

    April 27, 2026

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.