Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું
    • 02 મેનું પંચાંગ
    • 02 મેનું રાશિફળ
    • Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા
    • Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં કરજણ ન.પા.ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ૮ હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ
    વડોદરા

    Vadodara માં કરજણ ન.પા.ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ૮ હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara ,તા.૮

    વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે ૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરાતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં પાદરાની વડુ, શિનોર તાલુકાની સાઘલી-૨, વડોદરા તાલુકાની કોયલી-૧, દશરથ-૧ અને નંદેસરી બેઠકનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં, પાલિકા, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ કામગીરી કરનાર ૮ હોદ્દેદારોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જીલ્લા ભાજપ સંગઠન છોડી ભાજપ વિરૂદ્ધ કામગીરી કરતા પક્ષે આકરી કાર્યવાહી કરી છે.

    વડોદરાની કરજણ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડમાં ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા વોર્ડ નં. ૨ થી ૭ માં કુલ ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કુલ ૨૮ ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ મેન્ડે્‌ટ પ્રાપ્ત કરેલ પાર્ટીના કાયદેસરના ઉમેદવાર સામે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરી ગેરશિસ્તનું આચરણ કરેલ છે તથા પાર્ટીને નુકસાન પહોંચાડવા બદલ કાર્યકર્તાઓને ૬ વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.

    ઓબીસી અનામત મુદ્દે સરકારે  મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ઓબીસીને હવે ૨૭ ટકા અનામત મળશે. રાજ્યમાં ૪૮થી પણ વધુ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. રાજ્યમાં કુલ ઓબીસી મતદારો ૪૦ ટકાથી પણ વધારે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં આવી છે. તેમજ ૫૦ ટકા અનામતને કારણે મહિલાઓને પણ તક આપવામાં આવી છે. આમ હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં આવી છે. આ અનામત પાછી એસસી અને એસસટીની અનામતમાં ફેરફાર કર્યા વગર આપવામાં આવી છે. જેમાં યુવાઓને તક આપવામાં આવી છે.

    BJP vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Maharashtra: BJP પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, 12 મેના રોજ મતદાન

    April 29, 2026
    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મેનું પંચાંગ

    May 1, 2026

    02 મેનું રાશિફળ

    May 1, 2026

    Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.