Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026

    18 જુલાઈનું રાશિફળ

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    • યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
    • Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
    • Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ
    રાજકોટ

    Rajkot: દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ

    Vikram RavalBy Vikram RavalMarch 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    સગીરાને ઘરે આવી ડરાવી ધમકાવી વારંવાર દેહ અભડાવ્યો: મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન શકાય: ફરિયાદપક્ષના વકીલની દલીલ
    Rajkot,તા.04
    15 વર્ષની તરૂણીને ધમકાવી તેના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં  દૂધ સાગર રોડ પર શ્યામનગર શેરી નંબર 3 પાસે રહેતા આરોપી વિજય ઘુસાભાઇ ડાંગરને સ્પેશિયલ પોકસો કોર્ટે આજીવન કેદની સજા અને દંડ  ફટકારતો હુકમ કર્યો છે.
    કેસની વિગત મુજબ, રાજકોટમાં આરોપીના જ ઘર પાસે રહેતી 15 વર્ષની બાળકીએ તેની માતાને ફોન કરી ઘરે આવવા જણાવ્યું હતું બાદમાં તેણે માતાને કહ્યું હતું કે, લતામાં રહેતો વિજય ઘુસાભાઈ ડાંગર આજથી આશરે છ એક મહિના પહેલા તમે કોઈ ઘરે ન હતા ત્યારે મને એક ચિઠ્ઠી આપેલ અને ફોન કરવાનું કહેલ અને જો ફોન ન કરું તો મને બદનામ કરી નાખશે તેવી ધમકી આપેલ અને ત્યારબાદ એક દિવસ બપોરે અચાનક આ વિજય ડાંગર આપણા ઘરે આવેલ અને મને પકડી ઘરના ઉપરના રૂમમાં લઈ ગયેલ અને મારા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જો આ વાત હું કોઈને કરીશ તો મને તથા મારા પરિવારને બદનામ કરીને મારી નાખશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરીથી ઘરે કોઈ ન હોય ત્યારે આ વિજય ડાંગર વારંવાર ઘરે આવતો અને મારી સાથે બળજબરીથી દુષ્કર્મ કરતો હતો.
    જે અંગે  થોરળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ચાર્જશીટ કર્યું હતું. આ કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે ફરિયાદી એ જે ફરિયાદ આપેલ તે મોડી આપેલ છે અને મોડી ફરિયાદ કેવા કારણોથી મોડી આપેલ તેનું કારણ તેની ફરિયાદમાં જણાવેલ નથી. જયારે સરકાર તરફે એવી રજૂઆત કરેલ કે મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન શકાય. આરોપીએ જયારે ૧૫વર્ષની તરૂણીને બદનામ કરી પરિવારને જાનથી મારવાની ધમકી આપેલ હોય તેવા કારણેથી મોડી ફરિયાદ કરી હતી.જે મતલબ ની રજૂઆત કરેલ.
    બને પક્ષની દલીલો ધ્યાને લઈ ને સ્પે.પોક્સો કોર્ટે આરોપી વિજય ઘુસાભાઈ ડાંગરને તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને ૫૦,૦૦૦ નો દંડ ભરવા હુકમ કર્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના યુવા વકીલ કલ્પેશ એલ.સાકરિયા રોકાયા હતાં.જયારે સરકાર તરફે સરકારી વકીલ અતુલ.એચ.જોશી, તથા આબીદ એ.સોશને દલીલો કરી હતી.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    રાજકોટ

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    July 17, 2026
    રાજકોટ

    Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026

    18 જુલાઈનું રાશિફળ

    July 17, 2026

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026

    18 જુલાઈનું રાશિફળ

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.