Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ

    July 18, 2026

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    • Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત
    • Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત
    • Junagadh નેશનલ હાઈવે પરના દબાણો અને ગેરકાયદે ધાબા તાત્કાલિક હટાવવા કલેકટરનો આદેશ
    • Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા
    • હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ
    • હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMarch 6, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોના–ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.153 નરમ, ચાંદીના વાયદામાં રૂ.138ની વૃદ્ધિ

    ક્રૂડ તેલનો વાયદો રૂ.66 તેજઃ નેચરલ ગેસ ઢીલુઃ કોટન–ખાંડી, મેન્થા તેલમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12349 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.68037 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 8012 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20474 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80387.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12349.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.68037.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20474 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1203.94 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8012.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86077ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86145 અને નીચામાં રૂ.85372ના મથાળે અથડાઈ, રૂ.85833ના આગલા બંધ સામે રૂ.153 ઘટી રૂ.85680ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.90 ઘટી રૂ.69745ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.8740ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162 ઘટી રૂ.85686ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.97961ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98129 અને નીચામાં રૂ.97315ના સ્તરને સ્પર્શી, રૂ.97542ના આગલા બંધ સામે રૂ.138 વધી રૂ.97680 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.142 વધી રૂ.97633ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.121 વધી રૂ.97635ના ભાવે બોલાયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1694.26 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.4.85 વધી રૂ.884.85 થયો હતો. જસત માર્ચ વાયદો રૂ.2.85 વધી રૂ.274.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.2.25 વધી રૂ.263.5 થયો હતો. સીસું માર્ચ વાયદો 45 પૈસા વધી રૂ.181.7 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 2666.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5817ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5834 અને નીચામાં રૂ.5772ના મથાળે અથડાઈ, રૂ.5756ના આગલા બંધ સામે રૂ.66 વધી રૂ.5822 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.64 વધી રૂ.5823ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.4 ઘટી રૂ.382.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.4.1 ઘટી રૂ.382.3ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.914.1ના ભાવે ખૂલી, રૂ.2.1 વધી રૂ.934.5 થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.190 વધી રૂ.52700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5285.51 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2727.28 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાના વાયદાઓમાં રૂ. 1140.32 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 165.38 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 47.81 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 340.76 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 641.59 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2024.60 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.55 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17850 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 23709 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7880 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 111687 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 20857 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29863 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 103692 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8733 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22578 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 20534 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20540 પોઇન્ટના સ્તર અને નીચામાં 20474 પોઇન્ટના સ્તરને સ્પર્શી, કોઈ ફેરફાર વગર 20474 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.22.8 વધી રૂ.139.2ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.380ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 ઘટી રૂ.23.45ના ભાવ થયા હતા.

    સોનું માર્ચ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.643.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી એપ્રિલ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.29 વધી રૂ.3623ના ભાવ થયા હતા. તાંબું માર્ચ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.27 વધી રૂ.10.45ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.18 વધી રૂ.3.66ના ભાવ થયા હતા.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.22.95 વધી રૂ.140.35ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.380ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.3 ઘટી રૂ.23.5ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.1016ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.69.5 વધી રૂ.2295ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.5 ઘટી રૂ.124.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.380ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.21.5ના ભાવે બોલાયો હતો.

    સોનું માર્ચ રૂ.85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.814ના ભાવ થયા હતા. આ સામે ચાંદી એપ્રિલ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.111.5 ઘટી રૂ.2928ના ભાવ થયા હતા. તાંબું માર્ચ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.87 ઘટી રૂ.10.4ના ભાવ થયા હતા. જસત માર્ચ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.25 ઘટી રૂ.1.9ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.35.5 ઘટી રૂ.126.65ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.380ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 વધી રૂ.21.4ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.65.5 વધી રૂ.812ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.101 ઘટી રૂ.2838.5ના ભાવ થયા હતા.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક પડકારો છતાં Indian stock marketમાં તેજીનો માહોલ…!!!

    July 17, 2026
    રાષ્ટ્રીય

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026
    રાષ્ટ્રીય

    UPI પર રૂ।. 2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026
    રાષ્ટ્રીય

    EPFO 3.0: ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026
    રાષ્ટ્રીય

    West Asiaનું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં સાવચેતી…!!!

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ

    July 18, 2026

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026

    Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત

    July 18, 2026

    Junagadh નેશનલ હાઈવે પરના દબાણો અને ગેરકાયદે ધાબા તાત્કાલિક હટાવવા કલેકટરનો આદેશ

    July 18, 2026

    Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ

    July 18, 2026

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.